‘પ્રત્યક્ષ'સૂચિ/૧૧. સૂચિ

૧૧. સૂચિ

અધ્યયનનો આધારસ્તંભ : સામયિક સૂચિ – જયંત મેઘાણી. ૨૦૦૭ (૪)
કૅટેલોગ ઑફ નેટીવ પબ્લિકેશન(સંપા. ગ્રાન્ટ અને પીલ) – દીપક મહેતા. ૨૦૦૭(૪)
ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ (સંપા. અચ્યુત યાજ્ઞિક અને અન્ય)
                         – દીપક મહેતા. ૨૦૦૭ (૪)
ગુજરાતી મહાનિબંધ સૂચિ (સંપા. પ્રકાશ વેગડ) – રમણ સોની. ૧૯૯૪ (૪)
ગુજરાતી લેખિકા સૂચિ (સંપા. દીપ્તિ શાહ) – રાજેદ્ર મહેતા. ૨૦૦૯ (૩)
ગુજરાતી સામયિક લેખસૂચિ ૧૯૯૬–૨૦૦૦ (સંપા. રમણ સોની)
                      – મણિભાઈ પ્રજાપતિ. ૨૦૦૭ (૪)
ગુજરાતી સામયિકલેખસૂચિ : ૧૯૭૫–૧૯૭૬ (સંપા. કનુભાઈ શાહ અને અન્ય)
                         – કિશોર વ્યાસ. ૨૦૦૭ (૪)
ગુજરાતીમાં સૂચિકાર્ય (સૂચિઓની સૂચિ) – સંકલન : ભાગર્વ જાની. ૨૦૦૭ (૪)
દસ્તાવેજ સંગ્રહ (સંપા. રસીલા કડીઆ) – રમણ સોની. ૨૦૧૭ (૧-૪)
ધ કૅમ્બ્રીજ બિબ્લીઓગ્રાફી... – મણિભાઈ પ્રજાપતિ, અને અન્ય. ૨૦૦૮(૩)
પરબ ‘સૂચિ' (સંપા. ઇતુભાઈ કુરકુટિયા અને અન્ય)
                        – જયંત મેઘાણી. ૨૦૦૭ (૪)
પ્રકાશ વેગડનું સૂચિક્ષેત્રે પ્રદાન – મણિભાઈ પ્રજાપતિ. ૨૦૦૭ (૪)
‘પ્રત્યક્ષ'ની સૂચિ (૧૯૯૧–૨૦૦૬) – કૃતિ પટેલ અને અન્ય. ૨૦૦૭ (૪)
બુદ્ધિપ્રકાશ : સ્વાધ્યાય અને સૂચિ(સંપા. ચી# ના# પટેલ) – કિશોર વ્યાસ. ૧૯૯૩(૧)
ભારતીય રાષ્ટ્રીય વાઙષમય સૂચિ – મણિલાલ પ્રજાપતિ. ૨૦૦૯ (૧)
મધ્યકાલીન કૃતિસૂચિ (સંપા. કીર્તિદા શાહ) – દર્શિની દાદાવાલા. ૨૦૦૫ (૧)
મરાઠી ગ્રંથસૂચિ (શંકર દાતે) – દીપક મહેતા. ૨૦૦૯ (૪)
વસંત સૂચિ (સંપા. સુરેશ શુક્લ અને અન્ય) – જયંત મેઘાણી. ૨૦૧૧ (૨)
વિવેચનલેખ સૂચિ : ટૈંકીવાર્તા, નવલકથા(હિતેશ જાની) – રમણ સોની. ૨૦૧૬(૪)
‘સંસ્કૃતિ' સૂચિ (તોરલ પટેલ, શ્રદ્ધા ત્રિવેદી) – રમણ સોની. ૨૦૧૭
સામયિક લેખસૂચિ : ૨૦૦૧–૨૦૦૫ (સંપા. કિશોર વ્યાસ)
                          – હસિત મહેતા. ૨૦૧૦ (૩)