‘પ્રત્યક્ષ'સૂચિ/૧૪. વિવિધ વિભાગો/વરેણ્ય (સર્વ સ્વરૂપોના ગ્રંથો)

Revision as of 17:40, 19 May 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

(૧.) વરેણ્ય : સમીક્ષકની પસંદગીનાં, જૂનાં-નવાં પુસ્તકો પરના સમીક્ષાલેખો

        દરેક સમીક્ષાના લેખક ચદ્રકાન્ત ટોપીવાળા
      [આમાંનાં પુસ્તકોની નોંધ તે તે સ્વરૂપની સૂચિમાં પણ થયેલી છે.]

૬૫ કાવ્યો (પવનકુમાર જૈન). ૨૦૧૩ (૧)
અનાર્યનાં અડપલાં અને બીજા લેખો (જહાંગીર સંજાના). ૨૦૦૫ (૩)
અનુનય (વિજય પંડયા). ૨૦૧૦ (૨)
અન્વીક્ષા (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ). ૨૦૧૬ (૩)
અપદ્યાગદ્ય (જયંત ગાડીત). ૨૦૧૩ (૪)
અભિમન્યુ આખ્યાન (પ્રેમાનંદ). ૨૦૦૯ (૨)
અંતિમ યુદ્ધ (ધ્વનિલ પારેખ). ૨૦૦૯ (૩)
આધ્યાત્મિક ક્રાંતિનાં ફૂલો (અનુ. પ્રદીપ ખાંડવાળા). ૨૦૧૨ (૧)
ઊપટેલા રંગોથી રિસાયેલી ભીંતો (વિપાશા). ૨૦૦૬ (૩)
કાલાખ્યાન (ચિનુ મોદી). ૨૦૦૫ (૧)
કાવ્યની શિક્ત (રામનારાયણ પાઠક). ૨૦૧૬ (૨)
કાવ્યસુષમા (મનસુખલાલ ઝવેરી). ૨૦૧૧ (૨)
ગજેદ્ર મોક્તિકો (ગજેદ્ર બુચ). ૨૦૦૬ (૧)
ગુજરાતમાં ગાંધીયુગ વિચાર-વિમર્શ : કાકા કાલેલકર). ૨૦૧૩ (૨)
ગુજરાતી પદ્યનાટક (વિનોદ અધ્વયુર્). ૨૦૧૫ (૩)
ગુજરાતી સર્જનાત્મક ગદ્ય (સંપા. સુરેશ જોષી). ૨૦૦૬ (૨)
જગરુ (નટવરસિંહ પરમાર). ૨૦૦૮ (૪)
જ્ઞ થી ક સુધી (રતિલાલ બોરીસાગર). ૨૦૧૦ (૪)
નિબંધમાલા (સંપા. વિશ્વનાથ મ. ભટ્ટ). ૨૦૧૨ (૩)
નૃસિંહાવતાર (મણિલાલ ન# દ્વિવેદી). ૨૦૦૬ (૪)
પગલાંનાં પ્રતિબિંબ (ભારતી રાણે). ૨૦૧૧ (૩)
પડિલેહા (રમણલાલ ચી# શાહ). ૨૦૧૧ (૧)
પાછો ઉઘાડ નીકળ્યો આ... (પ્રબોધ જોશી). ૨૦૧૨ (૨)
પાદરનાં તીરથ (જયંતી દલાલ). ૨૦૦૮ (૨)
પીડાની ટપાલ (નીલેશ કાથડ). ૨૦૧૬ (૪)
પ્રવેશિકા (મગનભાઈ દેસાઈ). ૨૦૦૭ (૨)
ફાર્બસવિલાસ (દલપતરામ). ૨૦૧૧ (૪)
બત્રીસ પૂતળીની વેદના (ઈલા આરબ મહેતા). ૨૦૦૫ (૪)
બીજરેખા હલેસાં વિના તરતી રહે (જયદેવ શુક્લ). ૨૦૧૪ (૩–૪)
મલક (દલપત ચૌહાણ). ૨૦૦૭ (૧)
મલબારીનાં કાવ્યરત્નો (બહેરામજી મલબારી. ૨૦૦૭ (૩)
મારી દૃષ્ટિ (સતીશ પંડયા). ૨૦૧૪ (૨)
મેઘલી રાતે (સુહાસી). ૨૦૦૯ (૪)
રસગંગા (વ્રજલાલ શાસ્ત્રી). ૨૦૧૦ (૩)
રૂપસુંદર કથા (માધવ), ૨૦૦૯ (૧)
વિશ્રામ (ગિરીન ઝવેરી). ૨૦૧૨ (૪)
વત્સલનાં નયનો, અને... (મધુસૂદન કાપડિયા). ૨૦૧૭
વ્યાસોચ્છવાસ (દિલીપ ઝવેરી). ૨૦૦૫ (૨)
શાપસંભ્રમ અને બીજી કવિતાઓ (નર્મદાશંકર પ્ર# ભટ્ટ). ૨૦૧૦ (૧)
સત્યભામારોષદર્શિતાખ્યાન વિશે (દુષ્યંત પંડયા). ૨૦૦૮ (૧)
સવાર થઈને (અનિલ ચાવડા). ૨૦૧૩ (૩)
સાહિત્યરત્ન (સંપા. ઈશ્વરલાલ ખાનસાહેબ અને અન્ય). ૨૦૧૫ (૨)
સાહિત્યસ્વાધ્યાય (રામપ્રસાદ શુક્લ). ૨૦૧૫ (૧)
સીતાજીની કાચળી (કૃષ્ણાબાઈ). ૨૦૧૬ (૧)
હમ્પીના ખડકો (અનુ. હરીશ મીનાશ્રુ). ૨૦૧૪ (૧)
હિંદ અને બ્રિટાનીઆ (ઇચ્છારામ દેસાઈ). ૨૦૦૮ (૩)