‘પ્રત્યક્ષ'સૂચિ/૧૬. પત્રચર્ચા

૧૬. પત્રચર્ચા

[જ્યાં જરૂર પડી ત્યાં કૌંસમાં તે તે પત્રચર્ચાનો મૂળ સંદર્ભ પણ નોંધ્યો છે. જ્યાં એવો નિર્દેશ ન હોય ત્યાં એ સંદર્ભ અગાઉના અંકનો સમજવો.]

અધીત : પ્રમુખીય પ્રવચનોની સમીક્ષા વિશે – માય ડિયર જયુ. ૨૦૧૧ (૩)
અધ્યાપકો જ સમીક્ષકો કેમ? – જનક ત્રિવેદી. ૧૯૯૮ (૧)
અનુઆધુનિક સાહિત્યસંજ્ઞા-કોશ વિશે (તે ગ્રંથની સમીક્ષા, ૧૯૯૩(૩)
                 – જયંત ગાડીત, જાગૃત ગાડીત. ૧૯૯૯ (૪)
અનુવાદના પ્રશ્નો – માવજી સાવલા. ૨૦૧૧ (૩)
અનુવાદકનું સ્થાન? – અરુણા જાડેજા. ૨૦૧૧ (૨); નરોત્તમ પલાણ. ૨૦૧૧ (૪)
અમૃતયાત્રા[સંસ્થા] વિશે – અરુણા જાડેજા. ૨૦૧૩ (૪)
અવલોકન માટે બે નકલો! – વિનોદ મેઘાણી.(+ સંપાદક) ૨૦૦૫ (૧)
અવલોકન-વિશ્વ – પ્રતિભાવ-સંકલન : પીયૂષ ઠક્કર. ૨૦૧૭(૧-૪)
આત્મકથા (ઇન્દુલાલ યાજ્ઞિક)ની સમીક્ષા વિશે – કિશોર વ્યાસ. ૨૦૧૩ (૧)
આભાર અને અપેક્ષા (હેમંત દવેની સમીક્ષા (૨૦૧૦/૧) વિશે)
                          – ભરત મહેતા. ૨૦૧૦ (૨)
આવી સમીક્ષાઓ નહીં થાય તો નહીં ચાલે? (‘સમકાલીન ગુજરાતી વાર્તાઓ'ની સમીક્ષા. ૧૯૯૬/૩) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૬ (૪)
ઊહાપોહ વિશે ઊહાપોહ?(૧૯૯૪/૨) – હર્ષદ મ. ત્રિવેદી ‘પ્રાસન્નેય'. ૧૯૯૪(૩)
એ ઇતિહાસ છે? (રશીદ મીરની પત્રચર્ચા, એ જ અંક)
                        – રતિલાલ ‘અનિલ'. ૧૯૯૭(૧)
એકવાક્યતા જાળવવી અઘરી છે (સુમન શાહની પત્રચર્ચા, ૨૦૦૨/૧)
                           – હેમંત દવે. ૨૦૦૨ (૨)
એપ્રિલ-જૂન ૨૦૧૩માંની પત્રચર્ચાઓ વિશે. – નરોત્તમ પલાણ. ૨૦૧૩ (૩)
એમના વિચારો પિષ્ટપેષણ છે (‘ગઝલનું પરિપ્રેöય'ની સમીક્ષા, ૧૯૯૬/૪)
                          – રશીદ મીર. ૧૯૯૭ (૧)
ઓળખીએ અભિમુખને (‘પ્રત્યક્ષીય' ૨૦૦૭/૩ વિશે) – દિલીપ ઝવેરી. ૨૦૦૭(૪)
કડક ધોરણે જ તપાસવું જોઈએ – ડંકેશ ઓઝા. ૧૯૯૪ (૧)
કપોલકલ્પનાની સમીક્ષા ૧૯૯૭/૨ વિશે – ઈલા નાયક. ૧૯૯૭ (૩)
કલામીમાંસાની સંજ્ઞાઓ અંગે (વ્યાસોચ્છ્વાસની સમીક્ષા વિશે, ૨૦૦૫/૨)
                          – જયંત પારેખ. ૨૦૦૫ (૩)
કિશોર જાદવના વાર્તા-સંપાદન વિશે (‘પ્રત્યક્ષીય', એપ્રિલ-જૂન ૨૦૦૦)
                     – વર્ષા દાસ, વિજય શાસ્ત્રી.૨૦૦૦(૩);
                  –કિશોર જાદવ, બહાદુરભાઈ વાંક. ૨૦૦૦(૪)
કિશોર વ્યાસે કરેલી સમીક્ષા(૨૦૦૭/૩)માં ક્ષતિ – રાજેદ્ર મહેતા. ૨૦૦૭ (૪)
કૌંસમાંની કવિતા બંધિયાર છે? (તે ગ્રંથની સમીક્ષા, ૧૯૯૪/૪)
                         – અવનીશ ભટ્ટ. ૧૯૯૫ (૧)
ગઝલ-સ્વરૂપ, છંદ આદિ વિશે (‘પ્રત્યક્ષીય', ૧૯૯૮/૪)
    – હરિકૃષ્ણ પાઠક, રવીદ્ર પારેખ. ૧૯૯૯ (૧); રમણ સોની. ૧૯૯૯ (૩)
ગઝલ કે ગીત? [મળે ન મળે : આદિલ મન્સૂરી]
                        – કિરીટ દૂધાત. ૨૦૧૪ (૩–૪)
‘ગ્રંથાગાર' એક પુસ્તક-ઠેકાણું – સંજય ભાવે. ૨૦૧૩ (૪)
ગિજુભાઈની વાર્તા સંદર્ભે વિવાદ (‘પ્રત્યક્ષીય', ૨૦૦૪/૪)
       – કાન્તિ પટેલ, ડંકેશ ઓઝા, મધુસૂદન વ્યાસ, માવજી સાવલા,
                    રજનીકુમાર પંડયા, સુભાષ દવે. ૨૦૦૫ (૧)
ગુજરાતી ગઝલનું છંદોવિધાન ગુજરાતી જ હોય – ચિનુ મોદી. ૨૦૦૭ (૨)
ગુજરાતી ગઝલનું... : ચિનુ મોદીની ગઝલવિચારણા સામે કેટલાક મુદ્દા
                         – હેમંત ધોરડા. ૨૦૦૭ (૩)
ગુજરાતી જોડણીમાં એક જ ‘ઈ' અને ‘ઉ' શા માટે?
                        – સોમાભાઈ પટેલ. ૧૯૯૮ (૧)
ગુજરાતી દલિત કવિતાની સમીક્ષા ૨૦૧૧/૨ વિશે – નીરવ પટેલ. ૨૦૧૧ (૩)
ગુજરાતી સાહિત્યના વાચકો : કેટલાક જિજ્ઞાસા પ્રશ્નો
                       – શરીફા વીજળીવાળા. ૧૯૯૭ (૧)
ગ્રાહક-લેખક સુરક્ષાધારો? – હિમાંશી શેલત. ૨૦૦૨ (૧)
ચદ્રકાન્ત ટોપીવાળાના લેખ (૨૦૧૫/૩) વિશે – હસમુખ બારાડી. ૨૦૧૫ (૪)
છંદશાસ્ત્રની અધૂરી સમજ (‘નદીને મળ્યા પછી'ની સમીક્ષા, ૧૯૯૬/૪)
                          – હર્ષદ ચંદારાણા. ૧૯૯૭ (૧)
‘છેલ્લી સલામ'નું રચનાવર્ષ (વી. બી. ગણાત્રાનું ચર્ચાપત્ર, ૧૯૯૮/૧*)
                          – જયંત કોઠારી. ૧૯૯૮ (૨)
‘છેલ્લી સલામ'નો રચનાકાળ – વી# બી. ગણાત્રા. ૧૯૯૮ (૧)
‘જળને પડદે'ની સમીક્ષા ૨૦૦૭/૧ વિશે – મુનિકુમાર પંડયા. ૨૦૦૭ (૨)
જો હું તમારો વિદ્યાર્થી હોઉં તો... (‘પ્રત્યક્ષીય') વિશે
      – દક્ષા સંઘવી, રમણીક સોમેશ્વર, ઈશ્વર પરમાર, માવજી સાવલા,
          અરુણા જાડેજા, ઈલા નાયક, શરીફા વીજળીવાળા. ૨૦૦૮ (૪)
[જોડણી અંગે] સાક્ષરલોકોને જ મનાવવા જોઈએ – કાલેલકર ગ્રંથાવલિ ભાગ ૯
          માંથી મહેદ્ર મેઘાણી તથા ગોપાલ મેઘાણીએ કરી મોકલેલા
         સંકલિત અંશો. ૧૯૯૮ (૧)
જોડણી અંગે તરત કરવા જેવું (‘પ્રત્યક્ષીય', ૧૯૯૭/૪) – જયંત કોઠારી. ૧૯૯૮(૧)
જોડણી-લિપિ-સુધારાની સમસ્યા (‘પ્રત્યક્ષીય', ૧૯૯૭/૪)
                         – હરિપ્રસાદ શાસ્ત્રી. ૧૯૯૮(૧)
જોડણીનો પ્રશ્ન મને સતત સતાવતો રહ્યો છે – રામપ્રસાદ શુક્લ. ૧૯૯૬ (૩)
જોડણી સુધારાના પ્રશ્નો – ભારતી મોદી. ૧૯૯૪ (૧)
જોડાજોડ જોતું તુલનાસાપેક્ષ અવલોકન (‘વિવેચનનો વિધિ'ની સમીક્ષા, ૧૯૯૪/૨) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૪ (૩)
ટીકાકાર પોતે સ્વસ્થ-સ્વચ્છ હોવો જોઈએ (‘ખેવના' ૫૦-૫૧માં
           સુમન શાહના લેખ વિશે) – ભરત મહેતા. ૧૯૯૬ (૩)
તાણાવાણા-૨ની સમીક્ષા (જાન્યુ.-માર્ચ ૧૩) વિશે – હેમંત ધોરડા. ૨૦૧૪(૩-૪)
ત્રણ ચર્ચાપત્રોને એક ઉત્તર (સંદર્ભ : ૧૯૯૬/૪નાં ચર્ચાપત્રો)
                          – ભરત મહેતા. ૧૯૯૭ (૧)
દાખલા પણ નબળા, દલીલો પણ... (‘સાહિત્યિક અર્થનો કોયડો'ની સમીક્ષા,
   ૨૦૦૧/૪) – બાબુ સુથાર. ૨૦૦૨ (૧);
         અને ‘બાકી કોયડો અકબંધ રહે! (‘સાહિત્યિક અર્થનો કોયડો'ની
        સમીક્ષા વિશે) – સુમન શાહ. ૨૦૦૨ (૧)
દૂધ ફાટી જવા જ સર્જાયંુ હતું (‘પુષ્પદાહ'ની સમીક્ષા, ૧૯૯૬/૨)
                       – રજનીકુમાર પંડયા. ૧૯૯૬ (૩)
નાટયશબ્દને મુક્ત કરીએ – હસમુખ બારાડી. ૧૯૯૪ (૧)
નાટયપર્વ સંદર્ભ (‘પ્રત્યક્ષીય', ૨૦૦૫/૧) – વિજય શાસ્ત્રી. ૨૦૦૫ (૨)
‘નિતાંત'ના અવલોકન ૨૦૦૬/૨માં વિગતદોષ – સુરેશ ઝવેરી. ૨૦૦૬ (૩)
પરંતુ મારે ફરી જણાવવું છે કે... (પત્રચર્ચા – હેમંત દવે, ૨૦૦૨/૨)
                         – સુમન શાહ. ૨૦૦૨ (૩–૪)
પરિષદની આરપાર (‘પ્રત્યક્ષીય' ઑક્ટો.-ડિસે. ૨૦૦૫) વિશે પ્રતિભાવો
        – કિશોર વ્યાસ, ચદ્રકાન્ત ટોપીવાળા, જયંત ગાડીત, જયેશ ભોગાયતા,
       ડંકેશ ઓઝા, પરેશ નાયક, બાબુલાલ ગોર, ભરત મહેતા, મનોજ
         રાવલ, મહેદ્ર મેઘાણી, મહેશ ધોળકિયા, માવજી સાવલા, રજનીકાંત
         સોની, રજનીકુમાર પંડયા, રસિક શાહ, રાધેશ્યામ શર્મા, લાભશંકર
        ઠાકર, સુભાષ દવે, સુમન શાહ. ૨૦૦૬ (૧) અને કનુભાઈ જાની,
       દિલીપ ચંદુલાલ, પ્રીતિ સેનગુપ્તા, સિતાંશુ યશશ્ચંદ્ર. ૨૦૦૬ (૨)
પદ્મશ્રી નામ સાથે જોડી ન શકાય – વી# બી. ગણાત્રા. ૨૦૦૬ (૨)
‘પરિભ્રમણ'ની સમીક્ષા વિશે – જયંત મેઘાણી, અશોક મેઘાણી. ૨૦૧૧ (૧)
પરિષદ વિશે – ડંકેશ ઓઝા. ૨૦૦૯ (૩); અને નરોત્તમ પલાણ. ૨૦૦૯ (૪)
પાઠયપુસ્તક વિમર્શ : (ધોરણ ૮ વિશે) – બાબુ સુથાર. ૨૦૧૫ (૧)
પાઠયપુસ્તક વિમર્શ : (હિન્દી ધોરણ ૯ વિશે) – મનસુખ સલ્લા. ૨૦૧૩ (૧)
પારિતોષિક અને અસ્વીકાર – હિમાંશી શેલત. ૨૦૦૫ (૧)
પુસ્તકનું નિર્માણ અને લેખકો – રોહિત કોઠારી. ૨૦૧૦ (૧); પુસ્તકનું નિર્માણ
     અને મુદ્રકો – હેમંત દવે. ૨૦૧૦ (૩); ચર્ચા: હેમંત દવે. ૨૦૧૦ (૪);
            રોહિત કોઠારી. ૨૦૧૦ (૪); કાન્તિ શાહ. ૨૦૧૧ (૧).
‘પ્રત્યક્ષ'નું ઊંચું ધોરણ – બળવંત કે# પારેખ. ૨૦૦૫ (૨)
‘પ્રત્યક્ષ'માં વિગતભૂલો – મુનિકુમાર પંડયા. ૨૦૦૫ (૨)
‘પ્રત્યક્ષીય' અને ‘રૂપાન્તર' શ્રેણી વિશે – નીના ભાવનગરી. ૨૦૦૯ (૧)
‘પ્રત્યક્ષીય' એપ્રિલ-જૂન ૨૦૧૨ વિશે
               – યોસેફ મેકવાન, પ્રકાશ સી# શાહ. ૨૦૧૨(૪)
‘પ્રત્યક્ષીય' ‘રૂપાન્તર', ‘સિદ્ધાંતે કિમ્?' વિશે – નીતિન મહેતા. ૨૦૦૯ (૪)
‘પ્રત્યક્ષીય' વિશે પ્રતિભાવ (‘પ્રત્યક્ષીય' ૨૦૦૨/૧ અને ૨૦૦૨/૨)
                      – સિલાસ પટેલિયા. ૨૦૦૨ (૩–૪)
પ્રસાદી મળી છે (‘પ્રત્યક્ષીય' ૧૯૯૬/૧; ‘નાટયાનન્દી'ની સમીક્ષા, ૧૯૯૬/૧)
                          – ભરત મહેતા. ૧૯૯૬ (૨)
બાળસાહિત્ય ‘ચિકિત્સાની આવશ્યકતા' (‘પ્રત્યક્ષીય' ૨૦૦૬/૨ વિશે)
                 – મનોજ રાવલ, યોસેફ મેકવાન. ૨૦૦૬ (૩)
બાળસાહિત્યનું યુનિવર્સિટીમાં અધ્યાપન જરૂરી
                         – યશવંત મહેતા. ૨૦૦૬ (૨)
બીચ બીચ થતાં રહ્યાં વિધાનો વિશે (‘છોળ'ની સમીક્ષા, ૨૦૦૨/૧)
                        – પ્રદ્યુમ્ન તન્ના. ૨૦૦૨ (૩–૪)
બે નાટક, ત્રણ શ્રોતા (‘પ્રત્યક્ષીય' વિશે)
       – રમણીક સોમેશ્વર, મહેશ ચંપકલાલ, ફણીશાઈ ચારી. ૨૦૦૮ (૨)
‘ભગવાનલાલ ઇદ્રજી'ની નરોત્તમ પલાણની સમીક્ષા, ૨૦૧૨/૩ વિશે
                       – વી# બી. ગણાત્રા. ૨૦૧૨ (૪)
     અને વી.બી. ગણાત્રાના એ પત્ર વિશે – નરોત્તમ પલાણ. ૨૦૧૩ (૧)
             એનો વળતો ઉત્તર – વી. બી. ગણાત્રા. ૨૦૧૩ (૨)
 ભરત મહેતાની પ્રતિક્રિયા૧૯૯૬/૩માં હકીકતદોષો – જયેશ ભોગાયતા. ૧૯૯૬(૪)
ભારતીય જ્ઞાનપીઠ વિશે ઉમેરો (સંસ્થાવિશેષ સંદર્ભેે) – રાજેદ્ર મહેતા. ૨૦૧૦(૨)
ભાષા અંગેની સમજ (‘પ્રત્યક્ષીય') વિશે – જંયત મેઘાણી. ૨૦૧૧ (૪)
‘ભાષાવિમર્શ અને પત્રચર્ચા – હેમંત દવે. ૨૦૧૩ (૨)
‘માહિમની ખાડી' વિશે – અમૃત ખત્રી. ૨૦૦૪ (૨)
‘મિતાક્ષર' (‘પ્રત્યક્ષીય') વિશે
        – કાન્તિ પટેલ, નરોત્તમ પલાણ, ઈશ્વરભાઈ પટેલ. ૨૦૧૧ (૨)

  • મુદ્રણચર્ચામાં થોડુંક વિશેષ – હેમંત દવે. ૨૦૧૦ (૪); મુદ્રકનો ઉત્તર (હેમંત

       દવેને પ્રત્યુત્તર) – રોહિત કોઠારી. ૨૦૧૦ (૪); મુદ્રણના આગ્રહો
      અને સ્વામી આનંદ – કાન્તિ શાહ. ૨૦૧૧ (૧)
     (*ત્રણેની વિગતોનો સંદર્ભ : અગાઉ ‘પુસ્તકનું નિર્માણ અને લેખકો/મુદ્રકો')
મેઘાણી અધ્યયન ગ્રંથોની સમીક્ષા વિશે (૧૯૯૮/૨)
         – નરોત્તમ પલાણ. ૧૯૯૯ (૩); જયંત કોઠારી. ૧૯૯૯ (૪)
‘રાઇટિંગ લાઇફ'ની સમીક્ષા ૨૦૧૧/૨ વિશે
        – માવજી સાવલા, હિમાંશી શેલત, પ્રવીણ પટેલ. ૨૦૧૧ (૩)
‘રાફડા'ના ફૂંફાડા?! (૧૯૯૫/૪) અને ‘રાફડા' વિશે ચર્ચા
    – બહાદુરભાઈ વાંક. ૧૯૯૬ (૧) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૬ (૨)
રૂપાન્તર (અમૃત ગંગર ૨૦૦૯/૪ વિશે) – શરીફા વીજળીવાળા. ૨૦૧૦ (૧)
રૂપાન્તર ૨૦૧૨/૨ વિશે
         – ગુણવંત વ્યાસ. ૨૦૧૨ (૩), અમૃત ગંગર. ૨૦૧૨ (૪)
રૂપાન્તર લેખમાળા વિશે – રમણીક સોમેશ્વર. ૨૦૦૮ (૨)
‘લલિતા' વિશે (‘લલિતા'ની સમીક્ષા, ૧૯૯૬/૩) – મણિલાલ હ. પટેલ. ૧૯૯૬(૪)
લાઇબ્રેરી ઑફ કાેંગ્રેસ (‘પ્રત્યક્ષીય', ૨૦૦૩/૪ વિશે) – જયંત મેઘાણી. ૨૦૦૪(૧)
લેખકોનાં નામની જોડણી – દીપક મહેતા, હેમંત દવે, રમણ સોની. ૨૦૧૨ (૧૧)
લેખકોનાં સરનામાં પણ અપાય તો... મહેદ્ર મેઘાણી. ૧૯૯૮ (૧)
લેખકોને પુરસ્કાર – યજ્ઞેશ દવે. ૨૦૦૧ (૩)
લેખકોને પ્રકાશકો તરફથી રોયલ્ટી – કાન્તિ પટેલ. ૨૦૧૩ (૧)
લેખકોને રોયલ્ટી – ડંકેશ ઓઝા. ૨૦૧૦ (૧)
વાચકનો આનંદ અને મૂંઝવણ – ચીમન મકવાણા. ૨૦૦૦ (૨)
વિક્ષિપ્તા (સમીક્ષા ૧૯૯૪/૩ વિશે – ભાનુપ્રસાદ ત્રિવેદી. ૧૯૯૪ (૪)
વિદેશવાસી ગુજરાતી લેખકો-વિવાદ (‘પ્રત્યક્ષીય', ૨૦૦૪/૨) વિશે
                        – રમણીકલાલ ભટ્ટ. ૨૦૦૫ (૧)
વિદ્યાવ્યાસંગી પ્રમોદકુમાર પટેલ પ્રત્યે આદર – મગનભાઈ કરાડિયા. ૧૯૯૭ (૧)
વિવેકનું નિર્ભિક (કે નિર્ભિક વિવેકનું) દર્શન : પ્રત્યક્ષ – રાધેશ્યામ શર્મા. ૧૯૯૪(૨)
વિવેચકને મેડિકલ થ્રીલર શું એ ખબર નથી
      (‘ધ હૉસ્પિટલ'ની સમીક્ષા, ૧૯૯૮/૧) – પ્રદીપ પંડયા. ૧૯૯૮ (૨)
શબ્દસૂચિ ન મૂકવાનો પ્રમાદ – હર્ષદ ત્રિવેદી. ૧૯૯૪ (૨)
શાળા-પાઠયપુસ્તકોમાં અપાર ક્ષતિઓ – વજેસિંહ પારગી. ૨૦૧૭ (૧-૪)
શિરજોરી? (હર્ષદ ચંદારાણાની પત્રચર્ચા. ૧૯૯૭/૧) – હર્ષદ ત્રિવેદી. ૧૯૯૭ (૨)
સકલ/શકલ? (હર્ષવદન ત્રિવેદીના પત્ર ૨૦૧૦/૧ સંદર્ભે) – વિજય પંડયા. ૨૦૧૦(૨)
સમકાલીન ગુજરાતી વાર્તા વિશે (સમીક્ષા, ૧૯૯૬/૩) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૬(૪)
સમતોલન સાધવું જોઈએ – વિનાયક રાવલ. ૧૯૯૫ (૧)
સમ્યકષ વિવેચના કે ઉભડક નિરીક્ષણો?(૧૯૯૩/૪માંની સમીક્ષા)
                       – બહાદુરભાઈ વાંક. ૧૯૯૪ (૨)
‘સવાર લઈને'ની સમીક્ષા (૨૦૧૩/૩) વિશે – હેમંત ધોરડા. ૨૦૧૩ (૪);
                   એનો ઉત્તર – ચંદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૧૪(૧)
‘સિન્નધાન' મુક્ત મંચ છે (ભરત મહેતાનું ચર્ચાપત્ર, ૧૯૯૬/૩)
                          – સતીશ વ્યાસ. ૧૯૯૬ (૪)
‘સંજાણા' કે ‘સંજાના' – હેમંત દવે. ૨૦૧૧ (૪)
સંરચનાવાદની સમીક્ષા વિશે – હર્ષવદન ત્રિવેદી, શિરીષ પંચાલ. ૨૦૧૨ (૪)
સામયિક લેખસૂચિ : ૧૯૯૬ વિશે
          – મધુ કોઠારી, વિજય શાસ્ત્રી, ભાર્ગવ જાની, જયંત કોઠારી,
                    ૧૯૯૭ (૩); કિશોર વ્યાસ. ૧૯૯૭ (૪)
સામયિકલેખ સૂચિ : ૧૯૯૯ વિશે – જયંત ગાડીત, મોહંમદ ઈસ્હાક શેખ. ૨૦૦૦(૨)
સામયિક-સંપાદક-વિશેષાંક વિશે પ્રતિભાવો
      – કિશોર જાદવ, ચદ્રકાન્ત ટોપીવાળા, ચિનુ મોદી, જયંત કોઠારી,
       જ્યોતિષ જાની, ડંકેશ ઓઝા, દીપક મહેતા, નગીન મોદી, નીતિન
      મહેતા, પ્રકાશ ન# શાહ, ભોળાભાઈ પટેલ, મધુ કોઠારી, મહેદ્ર
      મેઘાણી, યશવંત શુક્લ, યાસીન દલાલ, રમણલાલ જોશી, રશીદ
       મીર, રાધેશ્યામ શર્મા, વિજય શાસ્ત્રી, વી#બી.ગણાત્રા, શીલચદ્રવિજય
      ગણિ, સુધીર દેસાઈ, સુભાષ દવે, હર્ષદ ત્રિવેદી ૧૯૯૬ (૧)
સાર્થ ગુજરાતી જોડણીકોશ-માં અનેક ક્ષતિઓ – વજેસિંહ પારગી. ૨૦૧૭(૧-૪)
સાહિત્ય અકાદમી વિશે (ડંકેશ ઓઝા) સામે પ્રશ્નો, અને પૂર્તિ
                         – રાજેદ્ર મહેતા. ૨૦૦૭ (૨)
‘સિદ્ધાંતે કિમ્'ની સમીક્ષાની આસપાસ – હર્ષવદન ત્રિવેદી. ૨૦૧૦ (૧)
‘સુખા બરગદ'ની સમીક્ષા વિશે – ભીમજી ખાચરિયા. ૨૦૧૧ (૧)
સૂચિ વિશેષાંક વિશે
 – યોસેફ મેકવાન, ગંભીરસિંહ ગોહિલ, નરોત્તમ પલાણ, હેમંત દવે. ૨૦૦૮(૧)
સ્વ. ગિરીન ઝવેરીનો એક પત્ર – ઉત્પલ પટેલ ૨૦૧૩ (૧)
હર્ષવદન ત્રિવેદીના લેખ વિશે (સળંગ અંક ૯૪) – દીપક મહેતા. ૨૦૧૫ (૪)
હજુ ખૂબ જ આપવાની પ્રમોદકુમાર પટેલની ક્ષમતા હતી – હરીશ ઝવેરી. ૧૯૯૬(૩)