‘પ્રત્યક્ષ'સૂચિ/૧૭. પ્રતિભાવો (‘પ્રત્યક્ષ'ના પૂર્વ અંકો)

૧૭. પ્રતિભાવ (‘પ્રત્યક્ષ'ના અંકો વિશે)

‘પ્રત્યક્ષ'નાં (પહેલાં) પાંચ વર્ષ – ચદ્રકાન્ત ટોપીવાળા. ૧૯૯૭ (૨)
જાન્યુ.-માર્ચ ૧૯૯૮ – ડંકેશ ઓઝા. ૧૯૯૮ (૨)
ઑક્ટો.-ડિસે. ૧૯૯૮ – સતીશ વ્યાસ. ૧૯૯૯ (૧)
ઑક્ટો.-ડિસે. ૧૯૯૯ – ભરત મહેતા. ૨૦૦૦ (૧)
જાન્યુ.-માર્ચ ૨૦૦૦ – સુભાષ દવે. ૨૦૦૦ (૨)
એપ્રિલ-જૂન ૨૦૦૦ – જયંત ગાડીત. ૨૦૦૦ (૩)
જુલાઈ-સપ્ટે. ૨૦૦૦ – દર્શિની દાદાવાલા. ૨૦૦૦ (૪)
‘પ્રત્યક્ષ' વર્ષ ૨૦૦૪ – ડંકેશ ઓઝા. ૨૦૦૫ (૧)
જુલાઈ-સપ્ટે. ૨૦૧૦ – માવજી સાવલા અને શરીફા વીજળીવાળા. ૨૦૧૦ (૪)
‘પ્રત્યક્ષ' આવરણ વિશે – અરુણા જાડેજા, ઈશ્વરભાઈ પટેલ, કાન્તિ પટેલ,
  નરોત્તમ પલાણ, રમણીક સોમેશ્વર, શરીફા વીજળીવાળા, હેમંત દવે. ૨૦૧૧(૨)
‘પ્રત્યક્ષ'ને ૨૦મે વર્ષે – સિતાંશુ યશશ્ચંદ્ર. ૨૦૧૧ (૩)
‘પ્રત્યક્ષ' વર્ષ ૨૦૧૧ – પ્રવીણ પટેલ. ૨૦૧૧(૩); મધુસૂદન કાપડિયા. ૨૦૧૧(૪)
‘પ્રત્યક્ષ' વર્ષ ૨૦૧૩ – રાધેશ્યામ શર્મા. ૨૦૧૩ (૨)
એપ્રિલ-જૂન ૨૦૧૫ – પ્રવીણ કુકડિયા. ૨૦૧૫ (૨)
‘પ્રત્યક્ષ' વર્ષ ૨૦૧૬ – કાન્તિ પટેલ અને પારુલ કંદર્પ દેસાઈ. ૨૦૧૬ (૪)

૧૮. સામયિક લેખસૂચિ
(તે તે વર્ષના અંકોમાં પ્રગટ થયેલી સૂચિ એની પહેલાંના વર્ષના લેખોની છે. ઉદા#, ૧૯૯૬ના વર્ષનાં સામયિકોમાં આવેલા લેખોની સૂચિ પ્રત્યક્ષના ૧૯૯૭ના અંકમાં છે.)

૧૯૯૬ – કિશોર વ્યાસ. ૧૯૯૭ (૨)
૧૯૯૭ – કોમલ સોની. ૧૯૯૮ (૧)
૧૯૯૮ – કીર્તિદા જોશી, વ. ૧૯૯૯ (૧)
૧૯૯૯ – સોનલ મણિયાર. ૨૦૦૦ (૧)
૨૦૦૦ – કીર્તિદા જોશી, વ. ૨૦૦૧ (૧)
     [વર્ષ ૨૦૦૧થી ૨૦૦૫ સુધીના પ્રત્યક્ષના અંકોમાં સામયિક લેખસૂચિ
      પ્રગટ થઈ નથી. ૨૦૦૬થી દરેકના સૂચિકાર કિશોર વ્યાસ]
૨૦૦૫ – ‘કવિતા' થી ‘નિબંધ' સુધી. ૨૦૦૬ (૨)
૨૦૦૫ – ‘ચરિત્ર' થી પૂર્ણ. ૨૦૦૬ (૩)
૨૦૦૬ – ‘કવિતા'થી ‘નિબંધ' સુધી. ૨૦૦૭ (૧)
૨૦૦૬ – ‘ચરિત્ર'થી ‘સાહિત્યચર્ચા' સુધી. ૨૦૦૭ (૨)
૨૦૦૭ – ‘કવિતા'થી ‘નિબંધ' સુધી. ૨૦૦૮ (૧)
૨૦૦૭ – ‘ચરિત્ર'થી ‘સાહિત્યચર્ચા' સુધી. ૨૦૦૮ (૨)
૨૦૦૭ – ‘સાહિત્યચર્ચા'થી પૂર્ણ. ૨૦૦૮ (૩)
૨૦૦૮ – ‘કવિતા'થી ‘નિબંધ' સુધી. ૨૦૦૯ (૧)
૨૦૦૮ – ‘નિબંધ'થી પૂર્ણ. ૨૦૦૯ (૨)
૨૦૦૯ – ‘કવિતા'થી ‘ચરિત્ર'. ૨૦૧૦ (૧)
૨૦૦૯ – ‘ચરિત્ર'થી ‘અન્ય અભ્યાસ' સુધી. ૨૦૧૦ (૨)
૨૦૦૯ – ‘અન્ય અભ્યાસ'થી પૂર્ણ. ૨૦૧૦ (૩)
૨૦૧૦ – ‘કવિતા : આસ્વાદ'થી ‘કવિતા : અભ્યાસ' સુધી. ૨૦૧૧ (૧)
૨૦૧૦ – ‘વાર્તા'થી ‘વિવેચન' સુધી. ૨૦૧૧ (૩)
૨૦૧૧ – ‘કવિતા : આસ્વાદ'થી ‘અભ્યાસ'. ૨૦૧૨ (૧)
૨૦૧૧ – ‘નવલકથા'થી ‘વિવેચન-સંશોધન' સુધી. ૨૦૧૨ (૨)
૨૦૧૧ – ‘અન્ય વ્યાપક'થી પૂર્ણ. ૨૦૧૨ (૩)
૨૦૧૨ – ‘કવિતા : આસ્વાદ'થી ‘વાર્તા : અભ્યાસ'. ૨૦૧૩ (૨)
૨૦૧૨ – ‘નવલકથા : સમીક્ષા'થી ‘વિવેચન-સંશોધન : સમીક્ષા'. ૨૦૧૩ (૩)
૨૦૧૩ – ‘કવિતા : આસ્વાદ'થી ‘વાર્તા : અભ્યાસ' સુધી. ૨૦૧૪ (૧)
૨૦૧૩ – ‘નવલકથા : સમીક્ષા'થી ‘લોકસાહિત્ય : સમીક્ષા'. ૨૦૧૪ (૨)
૨૦૧૪ – ‘કવિતા : આસ્વાદ'થી ‘વાર્તા: અભ્યાસ'. ૨૦૧૫ (૧)
૨૦૧૪ – ‘નવલકથા : સમીક્ષા'થી ‘ભાષાવિજ્ઞાન-કોશ' સુધી. ૨૦૧૫ (૨)
૨૦૧૪ – ‘વિવેચન-સંશોધન'થી પૂર્ણ. ૨૦૧૫ (૩)
૨૦૧૫ – ‘કવિતા : આસ્વાદ'થી ‘નવલકથા : અભ્યાસ' સુધી. ૨૦૧૬ (૧)
૨૦૧૫ – ‘નાટક : સમીક્ષા'થી ‘હાસ્ય સાહિત્ય : સમીક્ષા' સુધી. ૨૦૧૬ (૨)
૨૦૧૫ – ‘લોકસાહિત્ય : સમીક્ષા'થી પૂર્ણ. ૨૦૧૬ (૩)