કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૫. ચિત્ર અને શિલ્પ

From Ekatra Wiki
Revision as of 07:11, 21 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૫. ચિત્ર અને શિલ્પ

પ્રિયકાન્ત મણિયાર

નિહાળ્યો જેહને છે ના, તેનું રે ચિત્ર દોરવું!
મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું?
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૩)