સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મુસાફિર’ પાલનપુરી/ફૂંક નમણી

From Ekatra Wiki
Revision as of 05:48, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> …વહેમખમલીકંઠથીફૂંકનમણી, નસેનસમાંવ્યાપીરહેઝણઝણાટી, અલૌકિકસૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

…વહેમખમલીકંઠથીફૂંકનમણી,
નસેનસમાંવ્યાપીરહેઝણઝણાટી,
અલૌકિકસૂરોઝળહળેસૂર્યથઈને,
પરમતેજપ્રગટેસઘનપોહફાટી…
મયૂરોતણીમુગ્ધગહેકારએમાં,
કદીબુલબુલોનીમધુરકિલકિલાટી;
બધુંલાક્ષણિક-મસ્તબાંકીઅદાઓ,
આટોપી, આમુસકાન, આતરવરાટી!…
[‘અહીંજક્યાંકઆપછો’ પુસ્તક]