સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/કીમતી ભેટસોગાદો

From Ekatra Wiki
Revision as of 06:49, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} લડાઈનાકામમાંથીછૂટાથયાપછીમનેલાગ્યુંકેહવેમારુંકામદક્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          લડાઈનાકામમાંથીછૂટાથયાપછીમનેલાગ્યુંકેહવેમારુંકામદક્ષિણઆફ્રિકામાંનથીપણદેશમાંછે. મિત્રવર્ગનીખેંચદેશઆવવાતરફચાલુહતી. મનેપણભાસ્યુંકેદેશજવાથીમારોઉપયોગવધારેથઈશકશે. મેંસાથીઓઆગળમુક્તથવાનીમાંગણીકરી. ઘણીમુસીબતેએમાગણીનોશરતીસ્વીકારથયો. શરતએહતીકે, એકવર્ષનીઅંદરજોકોમનેમારીજરૂરજણાયતોમારેપાછુંદક્ષિણઆફ્રિકાજવું. ઠેકઠેકાણેમાનપત્રોઆપવાનીસભાઓથઈ, અનેદરેકઠેકાણેથીકીમતીભેટોઆવી. ભેટોમાંસોનાચાંદીનીવસ્તુઓતોહતીજ, પણતેમાંહીરાનીવસ્તુઓપણહતી. આબધીવસ્તુઓનોસ્વીકારકરવાનોમનેશોઅધિકારહોય? એનોસ્વીકારકરુંતોકોમનીસેવાહુંપૈસાલઈનેનહોતોકરતોએમમારામનનેકેમમનાવું? આભેટોમાં, થોડીઅસીલોનીબાદકરતાંબાકીનીબધીકેવળમારીજાહેરસેવાનેઅંગેજહતી. વળીમારેમનતોઅસીલોઅનેબીજાસાથીઓવચ્ચેકશોભેદનહોતો. મુખ્યઅસીલોબધાજાહેરકામમાંમદદદેનારાહતા. આભેટોમાંએકપચાસગીનીનોહારકસ્તૂરબાઈનેસારુહતો. પણએનેમળેલીવસ્તુપણમારીસેવાઅંગેહતી, એટલેતેનેનોખીતારવીનાશકાય. જેસાંજેઆમાંનીમુખ્યભેટોમળીહતીતેરાત્રિમેંબાવરાનીજેમજાગીનેગાળી. મારાઓરડામાંઆંટામાર્યાકર્યા. પણકંઈગૂંચઊકલેનહીં. સેંકડોનીભેટોજતીકરવીએભારેપડતુંહતું. રાખવીએવધારેભારેલાગતુંહતું. હુંકદાચભેટોજીરવીશકું, પણમારાંબાળકોનુંશું? સ્ત્રીનુંશું? તેમનેશિક્ષણતોસેવાનુંમળતુંહતું. સેવાનુંદામલેવાયનહીં, સેવાનુંફળસેવામાંજછે, એમહંમેશાંસમજાવવામાંઆવતુંહતું. ઘરમાંકીમતીદાગીનાવગેરેહુંનહોતોરાખતો. સાદાઈવધતીજતીહતી. આવીસ્થિતિમાંસોનાનીઘડિયાળોકોણેવાપરવી? સોનાનાઅછોડાનેહીરાનીવીંટીઓકોણેપહેરવાં? ઘરેણાંગાંઠાંનોમોહતજવાત્યારેપણહુંબીજાઓનેકહેતો. હવેઆદાગીનાનેઝવેરાતનુંમારેશુંકરવું? મારાથીઆવસ્તુઓનજરખાય, એવાનિર્ણયઉપરહુંઆવ્યો. પારસીરુસ્તમજીઇત્યાદિનેઆદાગીનાઓનાટ્રસ્ટીનીમીતેમનાપરલખવાનોકાગળઘડ્યો, નેસવારમાંસ્ત્રીપુત્રાદિનીસાથેમસલતકરીમારોભારહળવોકર્યો. ધર્મપત્નીનેસમજાવવાનુંમુશ્કેલપડશેએહુંજાણતોહતો. બાળકોનેસમજાવવામાંમુદ્દલમુશ્કેલીનહીંઆવેએવીમનેખાતરીહતી. તેમનેવકીલનીમવાનોવિચારકર્યો. બાળકોતોતુરતસમજ્યાં. “અમારેએદાગીનાઓનુંકામનથી. આપણેતેબધુંપાછુંજઆપવું. નેકદાચઆપણનેએવીવસ્તુજોઈતીહશેતોઆપણેપોતેક્યાંનથીલઈશકતાં?” આમતેઓબોલ્યાં. હુંરાજીથયો. “ત્યારેતમેબાનેસમજાવશોને?” મેંપૂછ્યું. “જરૂર, જરૂર. એઅમારુંકામ. એનેક્યાંદાગીનાપહેરવાછે? એતોઅમારેસારુરાખવાઇચ્છે. અમારેએનજોઈએપછીએશાનીહઠકરે?” પણકામધાર્યાકરતાંવસમુંનીવડ્યું. “તમારેભલેખપનહોય, તમારાછોકરાઓનેભલેનહોય. બાળકોનેજેમચડાવોતેમચડે. ભલેમનેપહેરવાનદો, પણમારીવહુઓનુંશું? એમનેતોખપઆવશે? અનેકોણજાણેછેકેકાલેશુંથશે? એટલાહેતથીઆપેલીવસ્તુઓપાછીનદેવાય.” આમવાગ્ધારાચાલીનેતેનીસાથેઅશ્રુધારામળી. બાળકોમક્કમરહ્યાં, મારેડગવાપણુંનહોતું. મેંહળવેથીકહ્યું : “છોકરાઓપરણેતોખરા. આપણેક્યાંબાળવયેપરણાવવાછે? મોટાથાયત્યારેતોતેપોતેજભલેકરવુંહોયતેકરે. અનેઆપણેક્યાંઘરેણાંનીશોખીનવહુઓગોતવીછે? છતાંકંઈકરાવવુંજપડેતોહુંક્યાંનથીબેઠો? મનેકહેજે.” “જાણ્યાતમને! મારાંઘરેણાંપણલઈલીધાંએજતમેના? મનેસુખેથીનથીપહેરવાદીધું, એતમેમારીવહુઓનેસારુશુંલેવાનાહતા? છોકરાઓનેઆજથીવેરાગીબનાવીરહ્યાછો! એદાગીનાનહીંપાછાઅપાય. અનેમારાહારઉપરતમારોશોહક?” “પણએહારતારીસેવાનેખાતરકેમારીસેવાનેખાતરમળ્યોછે?” મેંપૂછ્યું. “ભલેને. તમારીસેવાએટલેમારીપણથઈ. મારીપાસેરાતદહાડોમજૂરીકરાવી, એસેવામાંનહીંગણાતુંહોય? રડાવીનેપણજેનેનેતેનેઘરમાંરાખ્યાનેચાકરીકરાવી, તેનંુશું?” આબધાંબાણઅણિયાળાંહતાં. એમાંનાંકેટલાંકવાગતાંહતાં. પણઘરેણાંતોમારેપાછાંઆપવાંજહતાં. હુંજેમતેમકરીનેએનીસંમતિલઈશક્યો. ૧૮૯૬માંમળેલીઅને૧૯૦૧માંમળેલીભેટોપાછીઆપી. તેનુંટ્રસ્ટબન્યું. નેતેનોજાહેરકામનેસારુઉપયોગટ્રસ્ટીઓનીઇચ્છામુજબથાયએશરતેતેબેંકમાંમુકાઈ. આપગલાનેવિશેમનેકદીપશ્ચાત્તાપથયોનથી. દિવસોજતાંકસ્તૂરબાનેપણતેનીયોગ્યતાજણાઈગઈ. અમેઘણીલાલચોમાંથીઊગર્યાંછીએ. જાહેરસેવકનેઅંગતભેટોનહોયએવાઅભિપ્રાયઉપરહુંઆવેલોછું. [‘સંક્ષિપ્ત’ આત્મકથા’નીનવીઆવૃત્તિ :૨૦૦૬]