Page:Gata zarna 1.pdf/9

From Ekatra Wiki
Revision as of 08:43, 14 April 2024 by Meghdhanu (talk | contribs) (: Created page with "________________ દર્દીલી મધુરપ ‘ગની' ગુજરાત મારા ખાગ છે, હું છું ગઝલબુલબુલ, વિનયથી સજ્જ એવી પ્રેમ-માની લઈને આવ્યે છું. ઊડીને જેમ સાગરનીર વર્ષા થઈને વરસે છે; જીવન ખારું, છતાં દષ્ટિ કળાની લઈને આવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
This page has not been proofread

________________

દર્દીલી મધુરપ ‘ગની' ગુજરાત મારા ખાગ છે, હું છું ગઝલબુલબુલ, વિનયથી સજ્જ એવી પ્રેમ-માની લઈને આવ્યે છું. ઊડીને જેમ સાગરનીર વર્ષા થઈને વરસે છે; જીવન ખારું, છતાં દષ્ટિ કળાની લઈને આવ્યે છુ. ( ‘ લઈને આવ્યે ’) ગુજરાતના ભાગમાં સદ્ભાગ્યે છેલ્લા એક સૈકાથી ખાસ કરીને છેલ્લી વીશીમાં અનેક ગઝલપુલબુલેનેા નાદ ગુંજી રહ્યોં છે. ભાઈ ‘ગનીને તેમાં મધુર કંહની બક્ષિસ મળેલી છે. એમને જેમણે સાંભલ્પા હશે, તેમને એ મજુલ હલક દ્વારા રેલાતી હૃદયની સરળ દર્દીલી મધુરતાની ચેટ વાગી જ હશે. ગઝલ એ વિરહની હૃમય ખુમારીને લલકારવા માટે ધણું અનુકૂળ વાહન છે. કવિ સૂચવે છે કે પ્રેમની–વિરહની વેદના તેા એક માનવી જ ઉપાડી શકેઃ ઓ સૂરજ, ચંદ્ર, સિતારાએ, આ આકાશે ફરનારાઓ, આ ધરતી પર ચાલી તો જુએ જ્યાં સાંજસવારે ચાલુ' એ પુરુ જાણે છે કે (‘જીવનપંથે’) હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી. (વારતા આવી') એ વ્યથા કાઈ પોતાના જેવા જ ઉપાડી શકે એવી એની માન્યતા છે: