Page:Nirakhane.pdf/10

From Ekatra Wiki
Revision as of 08:48, 14 April 2024 by Meghdhanu (talk | contribs) (: Created page with "________________ પતંજલિ અને મિર્ચા એલિયેડ ઝેન અને અચેતન મનોવિશ્લેષણ અને ઝેન બુદ્ધ અને ધ્યાન અંગત આઘાત અને કૃષ્ણમૂર્તિની જીવનકથા સૌન્દર્ય અને પ્રત્યક્ષ બોધ વિજ્ઞાની ડૉ. ડેવિડ બ્લામ સાથે કૃ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
This page has not been proofread

________________

પતંજલિ અને મિર્ચા એલિયેડ ઝેન અને અચેતન મનોવિશ્લેષણ અને ઝેન બુદ્ધ અને ધ્યાન અંગત આઘાત અને કૃષ્ણમૂર્તિની જીવનકથા સૌન્દર્ય અને પ્રત્યક્ષ બોધ વિજ્ઞાની ડૉ. ડેવિડ બ્લામ સાથે કૃષ્ણમૂર્તિનો સંવાદ ડો. ફિટજોફ કાપરાની વિશિષ્ટ દૃષ્ટિ મિલોવન જિલાસ અને વિનોબા યુ. જી. કૃષ્ણમૂર્તિનું સ્વ-અનુભવસીમિત દર્શન એટમ અને સેલ્ફ ગુરુ-શિષ્યપ્રણાલી કેટલે અંશે સ્વીકાર્ય? અસ્તિત્વ અને આપણે કવિતા અને ધર્મ : રજનીશજીની છણાવટ સાચું શિક્ષણ ક્રાંતિકારી સમાજને શાળાઓથી મુક્ત કરો શબ્દોની કરકસર કે દુર્વ્યય? ધૂર્ત શબ્દો : હર્બર્ટ રીડની મૂંઝવણ અને મથામણ તમે મૃતદેહને બાળો છો? ગાયને પૂજો છો?- સંસ્કારબદ્ધતાની અભેદ્ય દીવાલો પણ તમે તો કોશિયા ન બનો' સાહિત્યિક મૂલ્યાંકનની આસપાસનાં પ્રભાવક તત્ત્વો સંશોધનના વિવિધ પ્રશ્નો અને પાસાં : આપણાં પ્રતિષ્ઠિત ચિંતકોનાં મંતવ્યો પરિશિષ્ટ તમે કરેલા મારા પુસ્તકની સમીક્ષા : મારો પ્રતિભાવ ...ભીખુભાઈ પારેખ ભીખુભાઈ સાથે સહચિંતન ‘પ્રત્યક્ષ’ના સંપાદકો સાથેની પ્રશ્નોત્તરી ઉત્તેજક અવતરણ, મંજુલ વિમર્શન...રાધેશ્યામ શર્મા સૂચિ ૧૦