SSS

From Ekatra Wiki
Revision as of 14:21, 26 November 2022 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ


એકત્ર ફાઉન્ડેશન વતીથી, રમણ સોની સંપાદિત સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ (ગ્રંથ-૧ : કર્તાસંદર્ભ)ની, સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. એમાં, જેમનું ઓછામાં ઓછું ૧ પુસ્તક પ્રકાશિત થયું હોય એવા, આજ સુધીના લેખકોની વિગત આવરી લેવાશે.

નીચેની યાદી લેખકોની કક્કાવારી ક્રમે પ્રમાણે ગોઠવેલી છે. એમાં આપનું નામ ન હોય તો નીચેના નમૂના મુજબની વિગતો અમને જણાવવા વિનંતી.

અટકથી શરૂ થતું પૂરું નામ                    જન્મતારીખ પ્રથમ પ્રકાશિત પુસ્તક(મૌલિક/અનુવાદ/સંપાદન -- કોઈપણ વિષયનું)                   પ્રકાશનવર્ષ:

ઉ.ત. ટોપીવાળા, ચંદ્રકાન્ત અમૃતલાલ                  ૭-૮-૧૯૩૬ મહેરામણ                  ૧૯૬૨

વિગતો ramansoni46@gmail.com કે atulraval@ekatrafoundation.org પર મોકલશો.

(સૂચિમાં આપનું નામ અને જન્મવર્ષ હોય, પણ એમાં કોઈ ભૂલ હોય તો એ પણ જણાવશો.)

– અતુલ રાવલ




અનુક્રમ