સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગિજુભાઈ બધેકા/ગિજુભાઈની બાલવાર્તાઓ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 83: Line 83:
“ઓહોહોહો! આ તો ભારે વાત!”
“ઓહોહોહો! આ તો ભારે વાત!”
*
*
{{Center|હેન્સ}}
હેન્સ
ફૂલો ને લીલોતરીનાં ખેતરો પડ્યાં હતાં. પતંગિયાં ને ભમરા ઊડતાં હતાં. કોઈ વાર ચકલી બોલતી હતી, કોઈ વાર ચંડોળ બોલતું હતું, કોઈ વાર બુલબુલ બોલતું હતું, ને કોઈ વાર તમરું તમતમતું હતું.

ગામ ઘણે દૂર હતું. માણસો બધાં ઘેર હતાં. સીમ આખી એકલી હતી. ત્યાં કોઈ નહોતું. બે ભાઈઓ રમતા હતા. એકનું નામ હેન્સ, અને બીજાનું નામ નથી આવડતું.

2,457

edits