The Hidden Life of Trees: Difference between revisions

no edit summary
(Created page with "frameless|center   {{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover |cover_image = File:The Hidden Life of Trees-title.jpg |title = The Hidden Life of Trees  What They Feel, How They Communicate
(Discoveries form a Secret World)
P...")

No edit summary
Line 28: Line 28:
== વિષયવસ્તુ : ==
== વિષયવસ્તુ : ==
{{Poem2Open}}
{{Poem2Open}}
૨૦૧૫માં જર્મનમાં અને ૨૦૧૬માં અંગ્રેજીમાં પ્રકાશિત વનસ્પતિ જગતમાં વિહાર કરાવતા આ પુસ્તકમાં ૩૬ જેટલાં નાનાં નાનાં રસપ્રદ અને રૂપકાત્મક શીર્ષકો, બીચ-બર્ચ-પાઈન જેવાં વૃક્ષોનાં ચિત્રો સમાવિષ્ટ છે. અસંખ્ય સંકુલ ચક્રો(cydes)માં ગૂંથાયેલા આપણાં વૃક્ષમિત્રો તેના અસ્તિત્વ માટે હવા-પાણી-પ્રકાશ-પોષણ મેળવવા સતત સંઘર્ષરત રહેતાં હોય છે. પરિણામસ્વરૂપે એમનામાં આશ્ચર્યજનક ક્ષમતાઓ વિકસે છે : તમને જાણીને નવાઈ લાગશે કે વૃક્ષો એકબીજા સાથે પ્રત્યાયન(communication) વાત પણ કરે, એકમેકને મદદ કરે, ફૂગ અને બીજાં જીવડાં-જંતુઓ જોડે સહયોગ પણ સાધે, તેમને સ્મૃતિ પણ હોય, અરે, તેમનું પોતાનું વિશિષ્ટ ઈન્ટરનેટ નેટવર્ક સુધ્ધાં હોય છે! વનસ્પતિવિશ્વની આવી વિશ્વાસ ન પડે ને શ્વાસ અધ્ધર કરે તેવી અવનવી માહિતીમંડિત આ પુસ્તક તો વાંચવું જ રહ્યું....

{{Poem2Close}}
{{Poem2Close}}

Line 52: Line 52:
* વૃક્ષો સંડાસ કેવી રીતે કરે છે?
* વૃક્ષો સંડાસ કેવી રીતે કરે છે?

==ચાવીરૂપ ખ્યાલ.==
==ચાવીરૂપ ખ્યાલ==
===૧. ધરતીમાતાનાં ફેફસાં એવાં વૃક્ષો વૈશ્વિક જળ અને અંગારવાયુ ચક્રમાં જીવંત-મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.===

(Our Planet’s lungs: Trees play a vital role in global water and carbon dioxide cycles.)