The Hidden Life of Trees: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 17: Line 17:
{{color|red|'''ધ હીડન લાઈફ ઑફ ટ્રીસ '''}}

'''વૃક્ષોનું વિસ્મયપૂર્ણ જીવન'''
'''વૃક્ષોનું વિસ્મયપૂર્ણ જીવન'''

(તેઓ શું અનુભવે છે, કેવી રીતે વાત-વિનિમય કરે છે?વૃક્ષોની રહસ્યમયી દુનિયામાં ડોકિયું)

(તેઓ શું અનુભવે છે, કેવી રીતે વાત-વિનિમય કરે છે?

વૃક્ષોની રહસ્યમયી દુનિયામાં ડોકિયું)

'''પીટર વૉલબેન'''

'''પીટર વૉલબેન'''
Line 37: Line 39:
આ પ્રથમ પુસ્તકની અપાર લોકપ્રિયતાને સફળતા પછી એમણે આવી જ રસિક છતાં સરળ લોકભોગ્ય શૈલીમાં વૃક્ષો વિશે ઘણાં પુસ્તકો લખ્યાં, જેનાં વિશ્વની ભાષાઓમાં અનુવાદો થયા, જેણે ઝાડ-જંગલને જોવાની જનતાની દૃષ્ટિ જ બદલી નાખી. લેખક અનુભવી અભ્યાસુ હોવા ઉપરાંત સારા જાહેર વક્તા પણ છે. એમણે માનવી અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતાપૂર્ણ સંબંધ સ્થાપન, કુદરતનાં આશ્ચર્યજનક રહસ્યો, પર્યાવરણ સુરક્ષા જેવા વિષયો ઉપર પ્રવચનો-લખાણો દ્વારા જનજાગૃતિ ફેલાવવાનું પ્રેરક અને મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. પ્રકૃતિ માટે આપણામાં અહોભાવ અને આભારવશતાનો ભાવ જાગે, અને ધરતીની ઇકોસીસ્ટમ સાથે માનવીના વ્યવહારોનું નીતિપૂર્ણ, દયામય માનવીય અનુસંધાન સધાય એ આજના સમયની તાતી જરૂરિયાત છે—એવો સારસંચય લેખક આપણને ગાંઠે બંધાવે છે, પણ આપણે ક્યાં કોઈને ગાંઠીએ છીએ, આપણે તો ગાંઠિયા ખાઈએ છીએ ને કુદરત પ્રત્યે પરંપરાગત ખોટા ખ્યાલની ગાંઠોને વળ આપતા જઈએ છીએ... એમાંથી બહાર આવી આવાં પુસ્તકને આવકારીને આપણો દૃષ્ટિકોણ એ મુજબ બદલીએ.. નવા વિચારોથી નવપલ્લવિત થઈએ..!

{{Poem2Close}}
{{Poem2Close}}

== વિષયવસ્તુ : ==
== વિષયવસ્તુ : ==
Line 94: Line 95:
{{Poem2Close}}
{{Poem2Close}}

=== ૩ વૃક્ષોમાં ઊંચો બાળમૃત્યુદર : નાનાં ઝાડ, છોડ ભયગ્રસ્ત જીવન જીવે છે. ===
===૩. વૃક્ષોમાં ઊંચો બાળમૃત્યુદર : નાનાં ઝાડ, છોડ ભયગ્રસ્ત જીવન જીવે છે. ===
(A high rate of child mortality : Young trees live dangerous lives.)

Line 107: Line 108:
{{Poem2Close}}
{{Poem2Close}}

===૪. નર્સરી સ્કૂલ : વૃક્ષને પણ તેનું વૃક્ષત્વ હોય છે અને શીખવાની ક્ષમતા પણ !===
===નર્સરી સ્કૂલ : વૃક્ષને પણ તેનું વૃક્ષત્વ હોય છે અને શીખવાની ક્ષમતા પણ !===
(Nursery School : Trees have personalities and are able to learn)

Line 124: Line 124:
{{Poem2Close}}
{{Poem2Close}}

=== ૫ - ચેટરબોક્ષ : વૃક્ષો તેમના જાતિભાઈ જોડે અને અન્ય પ્રાણીઓ સાથે જુદી જુદી રીતે પ્રત્યાયન(કમ્યૂનીકેટ) કરે છે. ===
=== ૫. ચેટરબોક્ષ : વૃક્ષો તેમના જાતિભાઈ જોડે અને અન્ય પ્રાણીઓ સાથે જુદી જુદી રીતે પ્રત્યાયન(કમ્યૂનીકેટ) કરે છે. ===
(Chatterbox : Trees communicate in different ways, both with their own kind and with other creatures.)

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 137: Line 137:
જંગલને પણ પોતાનું ઈન્ટરનેટ હોય છે, જેનાથી વૃક્ષોને ઝડપથી માહિતી મળી જાય છે. વૃક્ષની અંદર એક પ્રકારના બહુ જ ધીમા ઈલેક્ટ્રીક નાડી ધબકાર હોય છે. દા.ત એક કેટરપીલર ઝાડનાં પાંદડાં ચાવવાનું શરૂ કરે એટલે પાનના રેસા-fiber-ઈલેક્ટ્રીક સિગ્નલ-વીજ સંકેતો મોકલવાનું શરૂ કરે છે, એ સંકેતો ફાઈબર દ્વારા જ એક મિનિટમાં એક સેંટીમીટરની ઝડપે ગતિ કરે છે. આ તો ઉપરની પાંદડાંના રેસાની વીજસંકેતની વાત થઈ. પણ ધરતીની અંદર રહેલું ઝાડનું મૂળતંત્ર અનેક ફંગલ રેસાઓથી જોડાયેલું હોય છે. જે વધુ ઝડપથી વીજ સંકેતોનું વહન કરે છે. એક જ એકાકી ફંગસ તેને કેટલાક માઈલ સુધી મોકલી શકે છે, અને એ રીતે એકી સાથે ઘણાં ઝાડને જોડી શકે છે. જંતુઓનાં આક્રમણ, દુકાળ કે અન્ય ભયના સમાચાર ઝાડ ફંગસ નેટવર્કથી એકબીજાને આપે છે.... આવું વાસ્તવમાં કેવી રીતે બને છે તે પૂરેપૂરું સમજાયું નથી. પણ એનાં સંશોધન-પ્રયોગો-અભ્યાસો ચાલી રહ્યા છે.

===૬. ઝાડનું મિત્ર ઝાડ : એકબીજાને કરે મદદ  ===
===૬ - ઝાડનું મિત્ર ઝાડ : એકબીજાને કરે મદદ  ===
( My friend the tree : Trees help one another. )
( My friend the tree : Trees help one another. )

{{Poem2Open}}
{{Poem2Open}}
ઝાડ મૂંગા નથી. તેઓ તેમના પર્યાવરણ ઉપર અને વિશિષ્ટતાઓ ઉપર આધાર રાખે છે અને તેમની સાથે સમ્પર્કમાં રહી શકે છે. આથી મુશ્કેલીમાં એકબીજાને મદદ કરી શકે તેમાં કાંઈ નવાઈ નથી. એના ફંગી-ઈન્ટરનેટ દ્વારા મુશ્કેલીના વખતે બીજાં વૃક્ષોને તે ચેતવણી મોકલી દે છે. એનું ઈન્ટરનેટ બરાબર ચાલે પણ છે. દા.ત આફ્રિકાના સવાનાનાં જંગલોમાં જીરાફ ઊંચી ડોકે એકેસિયા વૃક્ષોનાં પાંદડાં-ડાળખાં ખાવા જાય છે ત્યારે એ ઝાડનાં પાનમાં ઝેર છૂટે છે તે જ સમયે ઇથેનોલ નામનો ચેતવણીરૂપ ગેસ ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલાં બીજા વૃક્ષોને સાબદાં કરી દે છે કે –ચેતજો, આપણું દુશ્મન જીરાફ હુમલો કરી રહ્યું છે!

Line 153: Line 151:
{{Poem2Close}}
{{Poem2Close}}

===૭ - નસીબદાર મશરૂમ : વૃક્ષો ફંગસ સાથે સહેતુક સંબંધ રાખે છે.===
===૭. નસીબદાર મશરૂમ : વૃક્ષો ફંગસ સાથે સહેતુક સંબંધ રાખે છે.===
( Lucky mushrooms : Trees intentionally work with fungi )
( Lucky mushrooms : Trees intentionally work with fungi )
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 166: Line 164:
{{Poem2Close}}
{{Poem2Close}}

===૮ - ‘હા..ય..વાગે છે, ઘા પડે છે !’ વૃક્ષ ઈજાથી પોતાની સુરક્ષા જાતે કરે છે.===
===૮‘હા..ય..વાગે છે, ઘા પડે છે !’ વૃક્ષ ઈજાથી પોતાની સુરક્ષા જાતે કરે છે.===
(That hurts ! Trees protect themselves from injury:)
( That hurts ! Trees protect themselves from injury: )
{{Poem2Open}}બીટલ્સ, જીરાફ, હરણ જ્યારે નજીક આવી હુમલો કરે ત્યારે વૃક્ષો એકબીજાને ભયના સંકેત આપે છે. આવા હુમલા વખતે તેમને પીડા થાય છે, તેથી સ્વાભાવિક રીતે જ તેનાથી કોઈપણ ભોગે બચવા ઝાડ પ્રયત્નશીલ રહે છે.

Line 180: Line 178:
{{Poem2Close}}
{{Poem2Close}}

===() સદ્વર્તન : પ્રાણીઓની જેમ આપણે વૃક્ષો સાથે પણ સદ્વર્તન કરવું જોઈએ.  ===
===૯. સદ્વર્તન : પ્રાણીઓની જેમ આપણે વૃક્ષો સાથે પણ સદ્વર્તન કરવું જોઈએ.  ===
Respect : Trees should be treated humanely, as animals are.
(Respect : Trees should be treated humanely, as animals are.)
{{Poem2Open}}
{{Poem2Open}}
વૃક્ષો વિશેની ઘણા લોકોની માન્યતા હજી જરીપુરાણી જ છે. આપણે ઝાડ, જંગલ, વનસ્પતિને સદ્ભાવનાની નજરે જોતા નથી એ કમનસીબ બાબત છે. જર્મનીમાં બધે જ જંગલ ઉદ્યોગોનું પણ એવું જ છે. એ ખોટું છે... એ ખરું કે, ફોરેસ્ટ્રી ઇન્ડસ્ટ્રી લાકડું ઉત્પન્ન કરવા અંગે કામ કરે છે. તેમનું અને વનવાસીઓનું પણ એમ માનવું ગલત હતું કે જૂનાં ઝાડ કરતાં યુવાન ઝાડ વધુ ઝડપથી લાકડું બનાવે છે. પણ એવું નથી. વાસ્તવમાં નવાં ઝાડ, જૂનાં ઝાડ કરતાં ધીમાં વધે છે.

Line 215: Line 212:

આ પુસ્તકો વૃક્ષો કેવા કેવા સંઘર્ષો વેઠે છે અને એકબીજા સાથે કેવી સમૂહભાવનાથી રહે છે તેના ઉપર પ્રકાશ પાડે છે. તેઓ પડકારો વેઠે, કઠિન પરિસ્થિતિમાં સંસાધનો મેળવવા સ્પર્ધા પણ કરે, ટકી રહેવાની ક્ષમતા વિકસાવે છે. હરિફાઈ કરવાની સાથે તેમનામાં વધુ સંતુલિત અને ટકાઉ ઇકોસીસ્ટમ ઊભી કરવા અવકાશ-જગ્યા અને સંશોધનોનું શેરીંગ પણ કરે છે.

૫. વ્યવહારુ ટીપ્સ :
વક્તાની જાહેર વક્તવ્યકળા સુધારવા તેનાં  બોડી લેંગ્વેજ, શબ્દ અને ભાષા પ્રયોગ, વક્તવ્યનું રીહર્સલ, ચહેરાના હાવભાવ, આંખ અને હાથના હાવભાવ વગેરે ટેકનિકવાળી કેટલીક વ્યવહારુ ટીપ્સ પણ આ પુસ્તકમાં આપી છે.

== Hidden Life of Trees==
== Hidden Life of Trees==

આ પુસ્તક જંગલની રહસ્યમયી દુનિયા અને તેનાં નિવાસી વૃક્ષ-નાગરિકો વિશે નેત્રદીપક દૃષ્ટિકોણ ઉઘાડી આપે છે. વૉલબેન-લેખકની સુરેખ વાર્તાકથનકળા અને વૈજ્ઞાનિક પુરાવાઓ, વૃક્ષોની નોંધપાત્ર બુદ્ધિ અને સામાજિક માળખું આપણને ગળે ઉતરે તેવી રીતે સમજાવી દે છે, જેથી પ્રકૃતિ વિશેના આપણા પૂર્વનિર્ધારિત ખોટા ખ્યાલોને ત્તે પડકારે છે. એક પીઢ અને અનુભવી વનઅભ્યાસી તરીકે લેખક જંગલને એક જીવંત સામાજિક કમ્યૂનીટી તરીકે વર્ણવે છે કે વૃક્ષો એકબીજા જોડે પ્રત્યાયન, સહાય અને વાટકી વ્યવહાર પણ કરે છે. આ પુસ્તક વાંચતાં આપણે આશ્ચર્યના ભાવથી છલકાઈ જઈએ છીએ, અને કુદરત જોડે માનનીય અને માનવીય વ્યવહાર કરવા પ્રેરાઈએ છીએ. આપ કુદરતના ઊંડાપ્રેમી હો કે પછી સાદા જિજ્ઞાસુ જીવ હો, આ પુસ્તક નિઃશંકરૂપે તમને આપણી ઇકોસીસ્ટમનાં અદ્ભુત આશ્ચર્યો અને વાડા-ખેતરમાં-જંગલમાં ઊભેલાં મૂંગાં-મહાકાય હરિયાળા મહારાજાઓ પ્રત્યે નવપલ્લવિત આદરભાવથી ભરી દેશે. તમારું દિલ બાગબાગ થઈ જશે.

== અવતરણો: ==
== અવતરણો: ==