User talk:Atulraval
Revision as of 07:37, 30 April 2022 by Shnehrashmi (talk | contribs)
Example for play script
- Example 1
કલ્યાણકામ: | પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું? |
પુષ્પસેન: | કર ઉઘરાવનારાઓના જુલમની ફરિયાદ કાંઇક ખરી હતી, પરંતુ દંગો તો મંડલેશ દુર્ગેશની ઉશ્કેરણીથી જ થયો હતો એમ મારી ખાતરી થઇ. |
કલ્યાણકામઃ | આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે સંદેશો મોકલેલો. તે પરથી તો જણાતું હતું કે દંગાથી એ બહુ ચિંતાતુર થયેલો હતો. |
- Example 2

- Example 3
કલ્યાણકામ: પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું?
પુષ્પસેન: કર ઉઘરાવનારાઓના જુલમની ફરિયાદ કાંઇક ખરી હતી, પરંતુ દંગો તો મંડલેશ દુર્ગેશની ઉશ્કેરણીથી જ થયો હતો એમ મારી ખાતરી થઇ.
કલ્યાણકામઃ આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે સંદેશો મોકલેલો. તે પરથી તો જણાતું હતું કે દંગાથી એ બહુ ચિંતાતુર થયેલો હતો.
- Example For Lyrical Play
જયન્ત: | જયા ! એ ત્હારી પ્રેરણાનો પરિપાક. |
ત્હેં ઉગાડ્યો એ આનન્દનો ભાસ્કર. | |
દેવોએ કહાવ્યું છે, જયા ! કે | |
'જેમણે અમરોને જન્મ દીધા | |
તે જગતની માતાઓને ધન્ય છે.'
| |
જયા: | પુણ્યવન્તી જાહ્નવી વહે છે, |
ને દૂધવન્તી ધેનુ દૂઝે છે, | |
ત્ય્હાં સૂધી જગતની માતાઓને | |
અમરો સાંપડશે અવનીમાં યે. | |
જય તો વશ જ હતો ને | |
ત્હારા વિશ્વજેતા ધનુષ્યને ?
| |
જયન્ત: | જયા ! ત્હારી શુભાશિષો |
સદા સફળ જ ઉતરે છે. | |
સ્વર્ગે સંચરતાં સુરગંગાને તીર | |
વિષ્ણુ દેવનાં દર્શન થયાં વાટમાં. | |
પ્રસન્ન્ન થયા, પુત્રને શિષ્ય કીધો; | |
ને વરદાન દીધું ભગવાને કે | |
'ધાર્યા પાડીશ તું નીશાન.' | |
પછી મ્હારા ચાપનો ટંકાર, | |
ને દેવાધિદેવનાં કલ્યાણવચન; | |
એ બે પાંખે જય ઉડતો આવ્યો. |
Regards. Shnehrashmi (talk) 20:35, 29 April 2022 (UTC)