Who Moved My Cheese?: Difference between revisions

no edit summary
(Created page with "  {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center  {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover |cover_image = File:Who Moved My Cheese cover.jpg |title = Who Moved My Cheese?<b...")

No edit summary

(4 intermediate revisions by the same user not shown)
Line 13: Line 13:
|title =  Who Moved My Cheese?

|title =  Who Moved My Cheese?

An Amazing way to deal with Change in your work and life

Spencer Johnson

Spencer Johnson

{{color|red|'''હૂ મૂવ્ડ માય ચીઝ? '''}}
{{color|red|'''હૂ મૂવ્ડ માય ચીઝ?'''}}

સ્પેન્સર જ્હોન્સન
તમારા જીવન અને કામમાં પરિવર્તનોનો સામનો કરવાની એક અદ્ભુત રીત

'''સ્પેન્સર જ્હોન્સન '''

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

અનુવાદ:

અનુવાદ: રાજ ગોસ્વામી

{{Poem2Open}}
{{Poem2Open}}જીવનમાં માત્ર પરિવર્તન જ સ્થાયી છે, તો પછી તેનો ડર શા માટે, તેને ટાળવું શા માટે? આપણને ખબર છે કે પરિવર્તન અનિવાર્ય છે, છતાં તેનો અસરકારક રીતે સામનો કરવાની આપણામાં આવડત નથી. ધારો કે, પરિવર્તનોમાંથી ઉત્તમ રીતે પસાર થવાનો આપણને એક નકશો મળે તો?
જીવનમાં માત્ર પરિવર્તન જ સ્થાયી છે, તો પછી તેનો ડર શા માટે, તેને ટાળવું શા માટે? આપણને ખબર છે કે પરિવર્તન અનિવાર્ય છે, છતાં તેનો અસરકારક રીતે સામનો કરવાની આપણામાં આવડત નથી. ધારો કે, પરિવર્તનોમાંથી ઉત્તમ રીતે પસાર થવાનો આપણને એક નકશો મળે તો?
‘હૂ મૂવ્ડ માય ચીઝ?’ (Who Moved My Cheese?) નામનું આ પુસ્તક, હળવી શૈલીમાં લખાયેલી એક એવી નીતિકથા છે, જે આપણને જીવનમાં આવનારી અનેક પરિસ્થિતિઓમાં કેવી રીતે પરિવર્તનને અનુકુળ થવું તેની ઊંડી સૂઝ પ્રદાન કરે છે.

અહીં આપણે ડો. જ્હોન્સનની વાર્તાનો સારાંશ સમજીએ. આપણામાં હિંમત આવે તે માટે, બદલાવની સ્થિતિમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તેની જટિલતાને સમજાવવાનો આ વાર્તામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. જીવનનો વિકાસ સંકટમાં થાય છે. ક્યારેય જીવનમાં એવી અણધારી ઘટનાઓ ઘટે છે જેની આપણને અપેક્ષા પણ ન હોય. જો કે, એવા ઉતાર-ચઢાવથી ડરવાનું ન હોય. વાસ્તવમાં, તેમાં આપણા માટે જબરદસ્ત આનંદ અને અવસર હોય છે.