કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૫૧. સદ્ગત પ્રહ્લાદ પારેખને

From Ekatra Wiki
Revision as of 09:12, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫૧. સદ્ગત પ્રહ્લાદ પારેખને

બાલમુકુન્દ દવે

મેહુલો ગાજે ને બંધુ! આવે તારી યાદ!
નીતરે નેવાં કે આ તે વરસે પ્રહ્‌લાદ?
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૮૨)