ગુજરાતનો જય/પરિશિષ્ટ ૧

From Ekatra Wiki
Revision as of 12:11, 30 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરિશિષ્ટ ૧|}} {{Poem2Open}} <center>આધાર-ગ્રંથો</center> મુનિશ્રી જિનવિજયજીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરિશિષ્ટ ૧
આધાર-ગ્રંથો

મુનિશ્રી જિનવિજયજીના સંપાદિત ૧ प्रबन्धकोश (રાજશેખરસૂરિ) ૨ प्रबन्धचिंतामणि (મેરુતુંગાચાર્ય) ૩ पुरातन प्रबन्धसंग्रह ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ(વડોદરા)નાં પ્રકાશનો ૪. શ્રી જયસિંહસૂરિરચિત हम्मीरमदमर्दन नाटक ૫. શ્રી વસ્તુપાલનું રચેલું नरनारायण महाकाव्य ૬. શ્રી બાલચંદ્રસૂરિનું રચેલું वसंतविलास महाकाव्य