ગુજરાતનો જય/શબ્દાર્થ

From Ekatra Wiki
Revision as of 12:16, 30 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દાર્થ|}} {{Poem2Open}} ગરજન = ગિજની ગોધ્રપુર = આજનું ગોધરા દેવાણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શબ્દાર્થ

ગરજન = ગિજની ગોધ્રપુર = આજનું ગોધરા દેવાણુંપ્રિય = દેવોને પ્રિય (માનવ) દ્રમ્મ = 'દામ' નામે જાણીતા પ્રાચીન સોનાના સિક્કા ધવલક્ક = ધોળકા (સામાયિક) પારી = પૂરી કરી પ્રભુ-બિમ્બ = પ્રભુની પ્રતિમા ભૃગુકચ્છ = આજનું ભરૂચ મંડલિકપુર = આજનું માંડલ ગામ રજોહરણ = રજોણો: જૈન સાધુઓ જે વડે ભોંય પોંજીને બેસે છે તે ઊનની સાવરણી વામનસ્થલી = આજનું વણથળી (વંથળી) વંકઠ = ગોલો. શાસનદેવ = જૈનોના તીર્થંકર સાંધિવિગ્રહિક = રાજ્યો વચ્ચે સંધિ અને યુદ્ધનાં કહેણ લઈ જનાર દૂત સુરત્રાણ = સુલતાન સ્તંભતીર્થ, સ્થંભનપુર = આજનું ખંભાત હેરક = જાસૂસ