ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/ચરિત્ર/ચરિત્ર અભ્યાસ

From Ekatra Wiki
Revision as of 16:04, 11 May 2021 by Atulraval (talk | contribs) (Created page with "<poem> અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૧૧ - ૩...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૧૧ - ૩
અનિલ કંસારા - નીતિન વડગામા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૬, ૩૬ - ૯
અનિલ રેલિયા - નિસર્ગ આહિર, નવનીત સમર્પણ, જૂન, ૨૦૧૬, ૪૩ - ૫૪
અબ્બાસ વાસી ‘મરીઝ’ - એસ. એસ. રાહી, કુમાર, એપ્રિલ, ૨૦૧૬, ૭ - ૧૦
અમૃતલાલ વેગડ - જોગેશ ઠાકર, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૮, ૭૩ - ૫
અમૃતા પ્રીતમ - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૯, ૨૮ - ૩૧
અશોક હર્ષ - જયંત ડાંગોદરા, કુમાર, સપ્ટે, ૨૦૧૬, ૭ - ૧૦
અશોક હર્ષનું ચરિત્ર સાહિત્ય - રવીન્દ્ર અંધારિયા, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૬, ૨૨ - ૯
અંબાલાલ સાકરલાલ દેસાઇ - અર્પિતા જયદીપ છત્રપતિ, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૯, ૧૦૭ - ૧૧
આત્મખોજ : આત્મકથામાં - સુરેશ શુકલ, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૯, ૬૫ - ૯
ઇન્દુલાલ યાજ્ઞિક - ડંકેશ ઓઝા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૯, ૬૭ - ૭૩
ઇલા આરબ મહેતા - પ્રફુલ્લ રાવલ, પરબ, ઑક્ટો, ૨૦૧૯, ૬૬ - ૮
ઈશ્વર પેટલીકર :ભારતીય પરિપ્રેક્ષ્યમાં રેખાચિત્રો સંદર્ભે - મહેશ પ્રજાપતિ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૨૦, ૧૩ - ૫
ઈશ્વરલાલ ર. દવે - મુનિકુમાર પંડ્યા, કુમાર, ઑક્ટો, ૨૦૨૦, ૨૪ - ૫
ઊજમશી પરમાર - સુરેશ રા. ચૌહાણ, નવનીત સમર્પણ, જૂન, ૨૦૧૯, ૯૯ - ૧૦૩
ઉપેન્દ્ર ત્રિવેદી - મહેશ ચંપકલાલ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૨૦, ૬૦ - ૭૧, સપ્ટે, ૯૧ - ૭
ઉમાશંકર જોશી - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૯, ૭ - ૧૯
                - હર્ષદ ત્રિવેદી, કુમાર, મે, ૨૦૧૮, ૨૯ - ૩૩
ઉશનસ - હર્ષદ ત્રિવેદી, કુમાર, મે, ૨૦૧૭, ૨૯ - ૩૩
ઉષા જોશી (અમારાં મા) - પ્રણવ સુરેશ જોષી, એતદ્દ, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૭૩ - ૫
ઊર્મિ ઘનશ્યામ દેસાઇ - હર્ષવદન ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૮, ૨૫ - ૭
એન ફ્રેન્કની ડાયરી - હસુ યાજ્ઞિક, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૮, ૮૩ - ૯૪
એન ફ્રેન્કની ડાયરી અને રંગમંચ - ઋચા બ્રહ્મભટ્ટ, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૩૦ - ૩
એલ્વિન ટોફલર - રમેશ બા. શાહ, કુમાર, જૂન, ૨૦૧૮, ૫૯ - ૬૦
કનુભાઈ જાની - બળવંત જાની, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૬, ૩ - ૯
કરમશી પીર - અજય રાવલ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૯, ૧૯ - ૨૩
             - બાબુ સુથાર, એતદ્દ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૯, ૬૨ - ૮૬
કરમશી પીર, ધૃતિમાન ચેટર્જી, સત્યજિતરાય અને યાદોં કી બારાત - અમૃત ગંગર, નવનીત સમર્પણ, જૂન, ૨૦૧૯, ૫૫ - ૬૨
કવાલમ નારાયણ પનિકર (સંસ્કૃત નાટ્યશાસ્ત્રના સમર્થ ભાષ્યકાર) - ભરત દવે, પરબ, ઑગસ્ટ, ૨૦૧૬, ૬૬ - ૭૫
કાન્તનાં પત્રો - નિવ્યા પટેલ, પરબ, નવે, ૨૦૧૭, ૮૦ - ૬
 (કલાયોગી) કાંતિભાઇ પટેલ - પરીક્ષિત જોશી, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૯, ૨૭ - ૩૪
કિશોર જાદવ - રાજેશ વણકર, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૮, ૨૫ - ૯
કિશોરલાલ મશરૂવાળાની નોંધપોથીઓનાં કેટલાક પાનાં - ઉન્મેષ મશરૂવાળા, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૧૨૬ - ૫૧, જાન્યુ - એપ્રિલ, ૨૦૧૭, ૭૮ - ૮૧
કુમારપાળ દેસાઈ - ગુણવંત બરવાળિયા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૩૮ - ૪૧
કે. જી. સુબ્રમન્યન - ચિરંતના ભટ્ટ, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૬, ૫૫ - ૬૦
કૃષ્ણલાલ શ્રીધરાણી (દાદાજી :મારી નજરે) - શ્રદ્ધા શ્રીધરાણી, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૭, ૪૬ - ૫૬
 (વિશિષ્ટ રચનાકાર) કૃષ્ણા સોબતી - બિંદુ ભટ્ટ, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૭, ૧૮૦ - ૮૭
ગુજરાતી દલિત આત્મકથા: કારણો અને તારણો - ગુણવંત વ્યાસ, હયાતી, ડિસે, ૨૦૧૯, ૨૨ - ૫
ગુણવંતરાય આચાર્ય - નીતિન વડગામા, શબ્દસૃષ્ટિ, નવે, ૨૦૧૭, ૧૬ - ૨૫
ગુલાબદાસ બ્રોકર: એક પત્ર પરિચય - સેજલ શાહ, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૧૫૨ - ૭૪
ગુલાબદાસ બ્રોકરની નોંધપોથીના વિશ્વમાં - સેજલ શાહ, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - એપ્રિલ, ૨૦૧૭, ૫૩ - ૬૫
ગોવર્ધન શર્મા - ધીરેન્દ્ર મહેતા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૭, ૧૧૦ - ૧૩
ગૌરીશંકર ઓઝા - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૯, ૫૧ - ૩
ચંદ્રકાન્ત બક્ષી - હર્ષદ ત્રિવેદી, કુમાર, માર્ચ, ૨૦૧૭, ૩૫ - ૪૦
ચંદ્રકાન્ત શેઠ - રતિલાલ બોરીસાગર, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૮, ૨૪ - ૯
ચિનુ મોદી, સ્મૃતિ વિશેષાંક, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭માં પ્રગટ સંભારણા, અકારાદિ ક્રમે - અર્ચન ત્રિવેદી, ૪૨, અનિલ ચાવડા, ૫૯ - ૬૧, કુમાર જૈમિનિ શાસ્ત્રી, ૩૩ - ૬, જય વસાવડા, ૪૦ - ૧, જિજ્ઞા મહેતા, ૪૮ - ૫૦, તરુણા દીક્ષિત, ૪૬ - ૭, દિલીપ ઝવેરી, ૨૦ - ૪, દિવા ભટ્ટ , ૨૫ - ૯, યશવંત મહેતા, ૩૦ - ૨, રમેશ કે. દરજી, ૩૭ - ૯, શંકરસિંહ વાઘેલા, ૧૮ - ૯, શિલ્પા મોદી, ૫૧ - ૪, સાહિલ પંડ્યા, ૫૫ - ૮, હેમંત નાણાવટી, ૪૩ - ૫
ચિનુ મોદી - પ્રતાપસિંહ ડાભી, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૭, ૩૪ - ૮
           - મણિલાલ હ. પટેલ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૯૯ - ૧૦૪
           - રજનીકુમાર પંડ્યા, નવનીત સમર્પણ, મે, ૨૦૧૭, ૪૧ - ૮
           - સતીશ ડણાક, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૧૦૫ - ૦૭
           - હર્ષદ ત્રિવેદી, કુમાર, ડિસે, ૨૦૧૭, ૨૬ - ૩૦
જગદીશ વ્યાસ - હર્ષદ ત્રિવેદી, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૭, ૨૯ - ૩૩
જમશેદજી નસરવાનજી પીતીત - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૯, ૬૦ - ૩
જયંત કોઠારી - હર્ષદ ત્રિવેદી, તથાપિ, ડિસે, ૨૦૧૭, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૭૪ - ૮૦ એજ, કુમાર, માર્ચ, ૨૦૧૮, ૨૮ - ૩૨
જયંત પાઠક - દક્ષા વ્યાસ, કુમાર, માર્ચ, ૨૦૨૦, ૧૨ - ૪
જશવંત ઠાકર - નાટક, જાન્યુ - માર્ચ - ૨૦૧૬માં પ્રકા. સંસ્મરણો - અકારાદિ ક્રમે, અરવિંદ વૈદ્ય, ૨૯ - ૦, નિમેષ દેસાઇ, ૨૭ - ૮, નીતિન ભાવસાર, ૩૩ - ૪, પ્રતિભા રાવલ, ૩૧ - ૨, ભાનુમતી શાહ, ૩૭ - ૮, ભીમ વાકાણી, ૩૯ - ૪૦, રક્ષા નાયક, ૩૫ - ૬, રાજુ બારોટ, ૨૬, હસમુખ બારાડી, ૪ - ૫, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૭ - ૧૦, કુમાર, જાન્યુ, ૨૦૧૬, ૩૨ - ૩, ફેબ્રુ, ૩૨ - ૩, માર્ચ, ૨૦, જૂન, ૨૨ - ૩
જશવંત ઠાકર - ઉષાબેન મલજી, નાટક, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૨૪ - ૬
જેરામ પટેલ - ગુલામ મોહમ્મદ શેખ, એતદ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૫ - ૩૭
જ્યોતિ ભટ્ટની ડાયરી :બીજો ઉઘાડ - પીયૂષ ઠક્કર, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - એપ્રિલ, ૨૦૧૭, ૬૬ - ૭૭
જ્યોતિષ જાની - ચિનુ મોદી, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૬, ૬૭ - ૭૦
જ્યોર્જ ઑરવેલ વિશે - પ્રવીણ દરજી, પરબ, ફેબ્રુ, ૨૦૧૮, ૪૯ - ૫૨
ડાયરીનો ઇતિહાસ - પૂર્વી મોદી મલકાણ, નવનીત સમર્પણ, ડિસે, ૨૦૧૬, ૪૧ - ૪
તખ્તસિંહ પરમાર - મનોહર ત્રિવેદી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૮, ૪૮ - ૫૪
                  - માય ડિયર જયુ, નવનીત સમર્પણ, ફેબ્રુ, ૨૦૧૯, ૬૬ - ૭૩
                  - મુનિકુમાર પંડ્યા, કુમાર, સપ્ટે, ૨૦૧૮, ૪૫ - ૭
તારક મહેતા - રતિલાલ બોરીસાગર, કુમાર, એપ્રિલ, ૨૦૧૭, ૫૨ - ૪, એજ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૭, ૧૫ - ૮
દક્ષાબહેન પટ્ટણી - સંધ્યા ભટ્ટ, પરબ, સપ્ટે, ૨૦૧૯, ૬૯ - ૭૧
દિલીપ રાણપુરા - હર્ષદ ત્રિવેદી, કુમાર, એપ્રિલ, ૨૦૧૭, ૩૩ - ૮
દુર્ગતાઈ ભાગવત - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૨૦, ૭ - ૧૬
દેવશંકર મહેતા - જગદીશ ત્રિવેદી, નવનીત સમર્પણ, ડિસે, ૨૦૧૬, ૯૮ - ૧૦૩
દેવાંગના દેસાઇ - અનિલા વર્ગીઝ, અનુ. ગિરીશ જાની, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૨૦૦ - ૦૩
ધીરુબહેન પટેલ - નૌશિલ મહેતા, પરબ, જુલાઇ, ૨૦૧૭, ૭૦ - ૬
ધૂમકેતુ - ઉષા જોશી, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૭, ૨૪ - ૩૭
નાનાભાઇ રૂસ્તમજી રાણીના - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૯, ૫૪ - ૬
નામદેવ ઢસાળ - સુરેન્દ્ર આર. પરમાર, હયાતી, સપ્ટે, ૨૦૧૯, ૪૩ - ૪
                - હરપાલ રાણા, હયાતી, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૨૨ - ૬
નિદા ફાજલી - કનૈયાલાલ ભટ્ટ, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૬, ૧૪ - ૯
નિરંજન કાકા - અમિતાભ મડિયા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૨૫ - ૭
નિરંજન ભગત - અજય રાવલ, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૭ - ૧૨
                - અમિતાભ મડિયા, નવનીતસમર્પણ, એપ્રિલ, ૨૦૧૮, ૫૭ - ૬૦
                - ઉદયન ઠક્કર, પરબ, માર્ચ, ૨૦૧૮, ૬૬ - ૯
                - કિરીટ દૂધાત, નવનીતસમર્પણ, એપ્રિલ, ૨૦૧૮, ૫૧ - ૬
                - ચંદ્રકાન્ત શેઠ, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૧૭ - ૯
                - ચિનુ મોદી, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૬, ૪૯ - ૫૩
                - પ્રફુલ્લ રાવલ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૫ - ૨૩
                - યોસેફ મેકવાન, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૨૦ - ૩૦
                - રઘુવીર ચૌધરી, નવનીતસમર્પણ, એપ્રિલ, ૨૦૧૮, ૩૭ - ૪૪
                - સંજય શ્રીપાદ ભાવે, કવિતા, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૨૮ - ૩૧, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૩૬ - ૪૦
                - સુમન શાહ, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૧૩ - ૬
                - હર્ષદ ત્રિવેદી, કુમાર, જૂન, ૨૦૧૮, ૩૨ - ૬
નિરંજન રાજ્યગુરુ - મીતા થાનકી, કુમાર, મે, ૨૦૧૬, ૨૧ - ૩
નીરવ પટેલ - અશોક ચાવડા, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૯, ૨૫ - ૩૨
પુ. લ. દેશપાંડે - પ્રફુલ્લ રાવલ, કુમાર, ફેબ્રુ, ૨૦૧૬, ૭ - ૧૨
પૂર્ણસત્ય (બી. કેશરશિવમ) અને ઉપરા (લક્ષ્મણ માને) ની ભાષાશૈલી - મિહિર નરોત્તમભાઈ સોલંકી, હયાતી, સપ્ટે, ૨૦૧૯, ૪૫ - ૬
પ્રબોધભાઈ રમણલાલ જોશી - દક્ષા વ્યાસ, કુમાર, જૂન, ૨૦૨૦, ૧૯ - ૨૨
પ્રવીણ જોષી (રંગરાજવી) - મહેશ ચંપકલાલ, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૧૮, ૧૦ - ૫
પ્રવીણ દરજી - અજય પાઠક, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૧૪ - ૨૦
              - રમેશ વાઘેલા, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૮૦ - ૪
              - સતીશ ડણાક, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૬, ૧૨ - ૪
 (સ્વામીશ્રી) પ્રાણનાથજી - રાજુલ દવે, લોકગુર્જરી, માર્ચ, ૨૦૨૦, ૧૨૧ - ૨૮
ફ્રાંઝ કાફકા - બંસીલાલ દલાલ, પગલું, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૨૫ - ૮
બ. ક. ઠાકોર (વીસમી સદીની સમર્થ સર્જક પ્રતિભા) - સતીશ ડણાક, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૮, ૨૬ - ૩૩
બલવંતરાય ભટ્ટ (સંગીતાચાર્ય) - અજય પાઠક, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૬, ૬૯ - ૭૮
બાપુભાઈ ગઢવી - હર્ષદ ત્રિવેદી, કુમાર, એપ્રિલ, ૨૦૧૮, ૨૬ - ૩૧
બોબ ડિલન - જનાન્તિક શુકલ, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૨૯ - ૪૫
ભગવતીકુમાર શર્મા - જયદેવ શુકલ, સમીપે, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૭૮ - ૮૩
                     - રવીન્દ્ર પારેખ, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૮, ૨૧ - ૩૨, શબ્દસૃષ્ટિ, ઑક્ટો. ૨૦૧૮, ૨૧ - ૭
                     - રીના મહેતા, પરબ, ઑક્ટો, ૨૦૧૮, ૪૯ - ૫૩
ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ઝિલાયેલી ગાંધીજીની છબી - રંજના હરીશ, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૯, ૩૮ - ૪૬
ભોગીલાલ સાંડેસરા - શિરીષ પંચાલ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૭, ૩ - ૫
ભોળાભાઈ પટેલ - હર્ષદ ત્રિવેદી, કુમાર, ફેબ્રુ, ૨૦૧૮, ૨૭ - ૩૨
મકરંદ દવે –હરકિસન જોષી, કવિતા, નવે - ડિસે, ૨૦૧૬, ૧ - ૪
મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ - પ્રફુલ્લ રાવલ, કુમાર, ઑક્ટો, ૨૦૧૬, ૧૭, નવે, ૧૨ - ૫
મધુ રાય - પન્ના નાયક, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૯૬ - ૧૦૦
મધુસૂદન ઢાંકી - અમિતાભ મડિયા, શબ્દસર, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૧૦૫ - ૦૬
                - અમૃત ગંગર, શબ્દસર, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૯૨ - ૮
                - કુમારપાળ દેસાઇ, શબ્દસર, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૮૯ - ૯૧
                - ડંકેશ ઓઝા, શબ્દસર, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૧૦૨ - ૦૪
                - નરોત્તમ પલાણ, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૬, ૪૨ - ૫
                - નિસર્ગ આહિર, શબ્દસર, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૪ - ૧૦
                - હસુ યાજ્ઞિક, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૧૭, ૨૦ - ૭
                - હેમન્ત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૧૭, ૨૮ - ૪૧
મનુભાઈ પંચોળી ‘દર્શક’ - હર્ષદ ત્રિવેદી, કુમાર, જુલાઇ, ૨૦૧૭, ૨૯ - ૩૩
મનોજ ખંડેરિયા - ઉર્વીશ વસાવડા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૮, ૬૨ - ૫
મફત ઓઝા - હર્ષદ ત્રિવેદી, કુમાર, જાન્યુ, ૨૦૧૮, ૨૦ - ૪
સામાજિક સમરસતાના પ્રણેતા : મહામતિ પ્રાણનાથ - ખુશાલી આર. ભંડેરી, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૪૬ - ૫૧
મહાવીરસિંહ ચૌહાણ - રઘુવીર ચૌધરી, કુમાર, જાન્યુ, ૨૦૧૬, ૨૩ - ૪
મહાશ્વેતાદેવી - પ્રફુલ્લ રાવલ, કુમાર, ઑક્ટો, ૨૦૧૬, ૮ - ૧૧
માર્ક રોથકો - દ્રષ્ટી જયકૃષ્ણ રાઠોડ, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૬, ૨૮ - ૩૦
માર્કન્ડ ભટ્ટ - મહેશ ચંપકલાલ, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૯, ૭૨ - ૪
માનભાઈ ભટ્ટ - પ્રવીણચંદ્ર ઠક્કર, કુમાર, ઑક્ટો, ૨૦૧૮, ૧૦૦ - ૦૨
માય ડિયર જયુ - કેસર મકવાણા, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૪૧ - ૪
માવજી સાવલા - નિરુપમ છાયા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૬, ૩૦ - ૨
મિર્ઝા ગાલિબ - શરીફા વીજળીવાળા, પરબ, એપ્રિલ, ૨૦૧૬, ૩૨ - ૫૬
મીનપિયાસી - હર્ષદ ત્રિવેદી, કુમાર, ફેબ્રુ, ૨૦૧૭, ૩૫ - ૯
મૃણાલિની સારાભાઈ - એસ. ડી. દેસાઇ, નાટક, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૩ - ૪
                     - શ્રીલેખા રમેશ મહેતા, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૬, ૧૦૪ - ૦૮
યશવંત શુકલ - હર્ષદ ત્રિવેદી, કુમાર, નવે, ૨૦૧૭, ૨૧ - ૬
રઝાસાહેબ - સુજાતા બજાજ, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૬, ૫૩ - ૮
 (રસકવિ) રઘુનાથ બ્રહ્મભટ્ટ - ચંપકભાઈ ર. મોદી, કવિતા, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૮, ૧૧ - ૫
                          - રમેશ પુરોહિત, કવિતા, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૮, ૧ - ૨
રઘુવીર ચૌધરી - નરોત્તમ પલાણ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૨૫ - ૬
                - રતિલાલ બોરીસાગર, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૧૬ - ૨૫
રઘુવીર ચૌધરીનું તેજે મઢ્યું નારી ચરિત્ર: રાજબા (બે કાંઠા વચ્ચે) - ભીખાભાઇ પટેલ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૬, ૬૬ - ૭૦, એજ, પરબ, એપ્રિલ, ૨૦૧૭, ૫૨ - ૭
રતિલાલ બોરીસાગર - મનસુખ સલ્લા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૨૦, ૨૪ - ૬
રમણલાલ જોશી - હર્ષદ ત્રિવેદી, કુમાર, સપ્ટે, ૨૦૧૭, ૨૯ - ૩૪
રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા શ્રેણી - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, અકારાદિ ક્રમે - કુમારપાળ દેસાઇ, જુલાઇ, ૨૦૧૭, ૩૦ - ૩, ચિમનલાલ ત્રિવેદી, જાન્યુ, ૨૦૧૭, ૫૦ - ૨, ધીરુ પરીખ, ઑક્ટો, ૨૦૧૬, ૩૬, ધીરેન્દ્ર મહેતા, માર્ચ, ૨૦૧૭, ૨૪ - ૬, નલિન રાવળ, મે, ૨૦૧૭, ૩૪ - ૬, નારાયણ દેસાઇ, માર્ચ, ૨૦૧૬, ૩૪ - ૬, પ્રવીણ દરજી, જૂન, ૨૦૧૭, ૩૩ - ૫, મધુ રાય, જાન્યુ, ૨૭ - ૯, મધુસૂદન ઢાંકી, ફેબ્રુ, ૨૦૧૭, ૪૨ - ૪, મધુસૂદન પારેખ, મે, ૨૦૧૬, ૩૪ - ૬, મોહમ્મદ માંકડ, સપ્ટે, ૨૦૧૬, ૩૮ - ૪૦, રાજેન્દ્ર શુકલ, ઑગસ્ટ, ૨૦૧૬, ૩૯ - ૪૧, રાધેશ્યામ શર્મા, જૂન, ૨૦૧૬, ૨૩ - ૬, વર્ષા અડાલજા, જુલાઇ, ૨૦૧૬, ૫૧ - ૪, સુનીલ કોઠારી, એપ્રિલ, ૨૦૧૭, ૩૮ - ૯
રમણીક મેઘાણી - તરુ કજારિયા, કુમાર, મે, ૨૦૧૬, ૭ - ૧૦
રમેશ પારેખ - નીતિન વડગામા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૬, ૬૪ - ૭
રવિશંકર રાવળ - રમેશ બાપાલાલ શાહ, કુમાર, ડિસે, ૨૦૧૭, ૭ - ૧૩
રવીન્દ્ર પારેખ - પ્રફુલ્લ રાવલ, કુમાર, ફેબ્રુ, ૨૦૧૬, ૪૬ - ૭
રસિક શાહ - પ્રણવ શાહ, નવનીત સમર્પણ, ડિસે, ૨૦૧૬, ૨૦ - ૨
રાજેન્દ્ર શાહ - હર્ષદ ત્રિવેદી, કુમાર, ઑક્ટો. ૨૦૧૭, ૬૨ - ૬
રામનારાયણ પાઠક - જયંતી પટેલ ‘રંગલો’, નવનીત સમર્પણ, નવે, ૨૦૧૬, ૯૧ - ૬
રામસિંહજી રાઠોડ - હરેશ ધોળકિયા, કુમાર, જાન્યુ, ૨૦૨૦, ૭ - ૯ , ફેબ્રુ, ૨૦૨૦, ૭ - ૧૦
રાહત ઇન્દૌરી - ધ્વનિલ પારેખ, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૨૦, ૯૯ - ૧૦૨
રુસ્વા મઝલૂમી - એસ. એસ. રાહી, કુમાર, જૂન, ૨૦૧૬, ૭ - ૧૦
                - દીપક બારડોલીકર, ધબક, ડિસે, ૨૦૧૮, ૩૯ - ૪૦, ધબક, જૂન, ૨૦૧૯, ૪૦ - ૪
રોહિત કોઠારી - હર્ષદ ત્રિવેદી, કુમાર, જૂન, ૨૦૧૭, ૩૪ - ૮
લાભશંકર ઠાકર - અનિલ જોશી, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૬, ૬૧ - ૬
                 - ચિનુ મોદી, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૬, ૪૭ - ૫૪
                 - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૬, ૩ - ૪
                 - પ્રબોધ પરીખ, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૬, ૫૫ - ૯
                 - યજ્ઞેશ દવે, પરબ, માર્ચ, ૨૦૧૬, ૩૮ - ૪૩
                 - રમેશ ર. દવે, પરબ, માર્ચ, ૨૦૧૬, ૪૪ - ૫૧
                 - રાજેન્દ્ર શુકલ, નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૬, ૪૩ - ૪
                 - રાધેશ્યામ શર્મા, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૬, ૪૩ - ૬, કુમાર, ફેબ્રુ, ૨૦૧૬, ૪૮ - ૯
                 - સિતાંશુ યશશ્ર્વન્દ્ર, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૬, ૩૬ - ૪૨
                 - સુભાષ ઠાકર, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૬, ૭૧ - ૫
                 - હરેશ ધોળકિયા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૬, ૯૨ - ૪
                 - હર્ષદ ત્રિવેદી, કુમાર, જાન્યુ, ૨૦૧૭, ૩૪ - ૮
લાભશંકર - રે મઠ અને અમે બધા - સુભાષ શાહ, નવનીત સમર્પણ, ડિસે, ૨૦૧૬, ૫૭ - ૬૨
લાભશંકર રાવળ ‘શાયર’અને અબુભાઇ શેખાણી - ગુલામ મોહમ્મદ શેખ, તથાપિ, ડિસે - ફેબ્રુ ૨૦૧૯ - ૨૦, માર્ચ - ઑગસ્ટ - ૨૦૨૦, ૨૭ - ૩૯
વનરાજ માળવી - મનહર ઓઝા, કુમાર, ઑક્ટો, ૨૦૧૮, ૮૮ - ૯૧
વિનોદ અધ્વર્યુ - મનસુખ સલ્લા, પરબ, જાન્યુ, ૨૦૧૭, ૬૧ - ૩
વિનોદ ભટ્ટ - ઇશાન ભાવસાર, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૮, ૯૯ - ૧૦૩
            - ઉર્વીશ કોઠારી, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૮, ૫૧ - ૬૨
            - દિનકર જોષી, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૮, ૬૩ - ૫
            - રતિલાલ બોરીસાગર, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૨૦ - ૪
            - વિવેક દેસાઇ, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૮, ૭૦ - ૨
            - શિલ્પા દેસાઇ, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૮, ૭૩ - ૪
શાહબુદ્દીન રાઠોડ - જગદીશ ત્રિવેદી, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૯, ૭૯ - ૮૪
શિરીષ પંચાલ - જયેશ ભોગાયતા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૯, ૩૮ - ૪૩
               - હર્ષદ ત્રિવેદી, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૮, ૧૦ - ૫
શ્યામ સાધુ - રજનીકુમાર પંડ્યા, કુમાર, માર્ચ, ૨૦૧૭, ૧૩ - ૬
સુરત મુજ ઘાયલ ભૂમિ (ભગવતીકુમાર શર્મા) - રેખા ભટ્ટ, શબ્દસૃષ્ટિ, નવે, ૨૦૧૭, ૫૭ - ૬૨
સિતાંશુ યશશ્ર્વંદ્ર - રમણ સોની, પરબ, ડિસે, ૨૦૧૭, ૨૯ - ૩૨
સુમંત મહેતા - સંધ્યા ભટ્ટ, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૭, ૭ - ૯
 (કવિ, નાટયકાર) સેલ્મા લૉગેલફ - દર્શિની દાદાવાલા, પરબ, સપ્ટે, ૨૦૨૦, ૬૦ - ૮
 (ચિત્રકાર) હકુ શાહ - અભિજિત વ્યાસ, નવનીત સમર્પણ, મે, ૨૦૧૯, ૩૩ - ૭
                  - ભદ્રા વિક્રમ સવાઇ, નવનીત સમર્પણ, મે, ૨૦૧૯, ૩૮ - ૪૦
 (ચારણકુળ ગૌરવ) હમીરજી રત્નુ - પુષ્પદાન ગઢવી, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૭, ૪૧ - ૫૨
હરગોવિંદદાસ અજરામર પંડ્યા - નીતિન ભટ્ટ, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૯, ૯૯ - ૧૦૨
હરિરાય ભ. બૂચ - રસિકલાલ વૈષ્ણવ, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૬, ૭ - ૧૦
હરિવલ્લભ ભાયાણી (બળવંત જાની) - જગદીશ દવે, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૯, ૬૯ - ૭૩
હરીન્દ્ર દવે - કુમારપાળ દેસાઇ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૨૦, ૧૪ - ૬
હરીશ નાયક - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૯, ૩૫ - ૮
હરીશ વટાવવાળા - કુમાર જૈમિનિ શાસ્ત્રી, તાદર્થ્ય, જૂન, ૨૦૧૯, ૨૭ - ૩૧
હસમુખ બારાડી - નાટક, એપ્રિલ - જૂન, ૨૦૧૭માં પ્રકાશિત સંસ્મરણો, ઉત્પલ ત્રિવેદી, ૨૭ - ૯, ઉત્પલ ભાયાણી, ૩૦ - ૧, નટવર પટેલ, ૧૪ - ૫ બકુલા ઘાસવાલા, ૯ - ૧૦, મહિપત કવિ, ૧૩, રમણ સોની, ૩૨ - ૩, રાધેશ્યામ શર્મા, ૧૧ - ૨, શૈલેષ ટેવાણી, ૩૩ - ૫, હસુ યાજ્ઞિક, ૫ - ૮, નાટક, જુલાઇ - સપ્ટે. ૨૦૧૭માં પ્રકાશિત સંસ્મરણો, કપિલા પટેલ, ૧૫ - ૬, કલાપી ધોળકિયા, ૮ - ૯, કિરણ ત્રિવેદી, ૨૧, કૌશિક સિંધવ, ૨૦, પ્રવીણ પંડ્યા, ૩૨ - ૪, યોગેશ ત્રિકમાણી, ૧૦, રજનીકુમાર પંડ્યા, ૧૮ - ૯, રતિલાલ બોરીસાગર, ૫ - ૭, શૈલેષ ટેવાણી, ૧૭ - ૮,
                - અરુણા પરમાર, નાટક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૪૦
                - પ્રવીણ પંડ્યા, કુમાર, મે, ૨૦૧૭, ૭ - ૯
                - મન્વિતા બારાડી, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૭૪ - ૭
 (કળાના બે ભેખધારીઓ) હાજી મહમ્મદ અને રવિશંકર રાવળ - સંક. કિશોર વ્યાસ, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૨૫ - ૪૦
હિંમતસિંહ વાઘેલા - ચંદ્રાબેન શ્રીમાળી, હયાતી, ડિસે, ૨૦૧૬, ૨૧ - ૨
હિમાંશી શેલત - જયદેવ શુકલ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૮, ૧૪ - ૮