ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નવલકથા/નવલકથા સમીક્ષા

From Ekatra Wiki
Revision as of 15:59, 11 May 2021 by Atulraval (talk | contribs) (Created page with "<poem> અકથ્ય (સુભાષ શાહ) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૯, ૩૩ - ૭ અણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અકથ્ય (સુભાષ શાહ) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૯, ૩૩ - ૭
અણધારી યાત્રા (યોગેશ જોશી) - ભીખાભાઇ પટેલ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૧૬ - ૮
                               - શ્રદ્ધા ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૯૮ - ૧૦૨
અણસાર (વર્ષા અડાલજા) - કવિત પંડ્યા, શબ્દસર, નવે, ૨૦૨૦, ૪૯ - ૫૬
અનાગત (હરીન્દ્ર દવે) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૮, ૩૧ - ૫
અનાહતા (કુમારપાળ દેસાઇ) - ધીરેન્દ્ર મહેતા, પરબ, એપ્રિલ, ૨૦૧૯, ૬૦ - ૪
                             - મણિભાઈ પ્રજાપતિ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૨૦, ૧૧ - ૬
                             - મણિલાલ હ. પટેલ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૯, ૨૨ - ૫
                             - સેજલ શાહ, પરબ, સપ્ટે, ૨૦૨૦, ૬૯ - ૭૭
અનુભવ ment (મયૂર પટેલ) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૮, ૧૨૩ - ૨૪
અપરિચિતા (કાલિન્દી પરીખ) - કિશોર વ્યાસ, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૮, ૨૪ - ૮
                             - ગંભીરસિંહ ગોહિલ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૨૭ - ૮
અમે બધાં (જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા) - ગુણવંત વ્યાસ, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૭, ૨૨ - ૯
અમૃતા (રઘુવીર ચૌધરી) - ચંદ્રકાન્ત શેઠ, પરબ, ઑગસ્ટ, ૨૦૧૬, ૫૩ - ૬૨
અરવલ્લી (કિશોરસિંહ સોલંકી) - મોહનભાઇ જે. ચાવડા, શબ્દસર, મે, ૨૦૧૬, ૪૩ - ૫૪
અસ્તિ (શ્રીકાન્ત શાહ) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૮, ૩૬ - ૪૧
અસ્તિત્વ (ગણેશ આચાર્ય) - મીનાબેન કે. સોલંકી, દલિતચેતના, ડિસે, ૨૦૧૮, ૩૩ - ૪
આજની ઘડી તે. . (કંદર્પ ર. દેસાઇ) - ઇલા નાયક, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૫ - ૮
                                   - રઘુવીર ચૌધરી, પરબ, ફેબ્રુ, ૨૦૧૬, ૫૮ - ૬૫
                                   - રમેશ ર. દવે, શબ્દસર, જૂન, ૨૦૧૬, ૨૭ - ૩૯
આનંદપૂરમ આવો છો ને ? (યશવંત ત્રિવેદી) - ગુણવંત વ્યાસ, તાદર્થ્ય, જૂન, ૨૦૧૬, ૨૫ - ૩૦
આવૃત (જયંત ગાડીત) - મણિલાલ હ. પટેલ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૭, ૭૪ - ૮
આંગળિયાત (જોસેફ મેકવાન) - જિતલ એ. રાઠોડ, હયાતી, સપ્ટે, ૨૦૧૭, ૨૯ - ૩૦
આંધળી ગલી (ધીરુબહેન પટેલ) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૯, ૩૩ - ૭
આંસુભીનો ઉજાસ (દિલીપ રાણપુરા) - સુરેશ મેવાડા, શબ્દસર, મે, ૨૦૧૮, ૭૪ - ૮
ઉદયાચલનો સૂર્ય (જિતેન્દ્ર દવે) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૭, ૧૨૬
એક્સડસ (લિયોન યુરિસ) - અનુપમ દેસાઇ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૨૮ - ૩૪
એનિમલ ફાર્મ (જ્યોર્જ ઑરવેલ) - શરીફા વીજળીવાળા, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૭, ૧૧૧ - ૩૦
એલ્કેમિસ્ટ (પોલો કોએલો) - હાર્દિકકુમાર પ્રજાપતિ, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૨૦, ૪૩ - ૭
ઋણાનુબંધ (નિપેશ જ. પંડ્યા) - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૧ - ૩
કરણઘેલો (નંદશંકર મહેતા) - સોનલ પરીખ, કુમાર, ઑક્ટો, ૨૦૧૬, ૯૫ - ૬
કંકુ (પન્નાલાલ પટેલ) - ઋષિકેશ રાવલ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૭, ૮૩ - ૭
કાળો અંગ્રેજ (ચિનુ મોદી) - દક્ષા દિનેશ ભાવસાર, દલિતચેતના, જૂન, ૨૦૧૬, ૨૧ - ૩
                           - પ્રવીણ ગઢવી, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૬, ૨૯ - ૩૨
                           - મોહન પરમાર, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૬૩ - ૬૯
કાંધનો હક (માવજી મહેશ્વરી) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૨૦, ૨૭ - ૩૧
કુમકુમ પગલે (ચંદ્રકાન્ત રાવ) - પુરુરાજ જોષી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૯, ૭૬ - ૮૦
કુરુક્ષેત્ર (મનુભાઈ પંચોળી દર્શક) - દલપત ચૌહાણ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૮, ૩૪ - ૪૧
કેદી નંબર ૧૦૮ (કેશુભાઈ દેસાઇ) - ઉત્પલ પટેલ, પરબ, જુલાઇ, ૨૦૧૮, ૭૨ - ૬
કોઈ સાદ કરે છે (બકુલ દવે) - ઉત્પલ પટેલ, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૨૦, ૨૬ - ૩૧
કોતેડાની ધાંહ પર ધાંર (કાનજી પટેલ) - એમ. આઈ. પટેલ, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૮, ૩૯ - ૪૧
ક્રોસરોડ (વર્ષા અડાલજા) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, ફેબ્રુ, ૨૦૧૭, ૧૨૯ - ૩૦
                          - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૩૬ - ૯, એજ, એતદ્દ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૭૨ - ૮૦
                          - સોનલ પરીખ, પરબ, માર્ચ, ૨૦૧૭, ૬૧ - ૬
                          - હરેશ ધોળકિયા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૬, ૭૧ - ૫
કૈકયી (દોલત ભટ્ટ) - શ્રદ્ધા ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૭, ૯૧ - ૬
ગીધ (દલપત ચૌહાણ) - વસંત એમ. રોહિત, દલિતચેતના, સપ્ટે, ૨૦૧૮, ૧૬ - ૨૧
ચાની (ચિંતનમણી ત્ર્યંબક ખાનોલકર) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૯, ૩૭ - ૪૩
છ વીઘા જમીન (ફકીર મોહન સેનાપતિ) - અરુણભાઇ કનુભાઈ પરમાર, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૫૯ - ૬૨
છોરાંવછોઈ (હંસરાજ સાંખલા) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૭, ૫૧ - ૨
                             - પ્રેમિલા બી. પટેલ, શબ્દસૃષ્ટિ, નવે, ૨૦૧૭, ૭૩ - ૭, એજ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૯, ૪૫ - ૭
જીવણ જગમાં જાગિયા (બકુલ દવે) - હરેશ ધોળકિયા, પરબ, ફેબ્રુ, ૨૦૨૦, ૭૦ - ૩
જેએનયુ મેં એક લડકી રહતી થી ! (અંશુ જોશી) - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૭, ૬ - ૧૧
જેણે જીવી જાણ્યુ (પન્નાલાલ પટેલ) - કલ્પના મચ્છર, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૬, ૨૩ - ૫
ઝીલી મેં કૂંપળ હથેળીમાં (ઇલા આરબ મહેતા) - હાર્દિકા પટેલ, હયાતી, સપ્ટે, ૨૦૧૮, ૨૧ - ૩૫
ટયૂમર ઓગળે છે (ભૂપેન્દ્ર વ્યાસ) - નિવ્યા પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૬, ૨૪ - ૭
ટ્રેન ટુ પાકિસ્તાન (ખુશવંતસિંહ) - પન્ના ત્રિવેદી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૮, ૭૩ - ૮૦
ડૂબ (ધીરેન્દ્ર જૈન) - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૨૬ - ૩૦
ડૂમો (હરીશ વટાવવાળા) - શીતલ પટેલ, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૬, ૪૫ - ૫૦
તત્વમસિ અને રેવા (ધ્રુવ ભટ્ટ) - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૧૬ - ૨૨
તમે માનશો ?, બે બહેનો અને રવજી માસ્તરનું મૃત્યુ (ધીરેન્દ્ર મહેતા) - ઉત્પલ પટેલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૯, ૩૪ - ૭
તિમિરપંથી (ધ્રુવ ભટ્ટ ) - અજયસિંહ ચૌહાણ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૮૫ - ૭
                       - મુકેશ મોદી, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૬, ૫૧ - ૬૦
                       - વિશ્વનાથ પટેલ, પરબ, સપ્ટે, ૨૦૧૮, ૫૬ - ૯
દરિયા (જોસેફ મેકવાન) - અરુણકુમાર પરમાર, હયાતી, માર્ચ, ૨૦૧૯, ૩૨ - ૬
દીપનિર્વાણ (મનુભાઈ પંચોળી) - હસુ યાજ્ઞિક, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૯, ૩૫ - ૭, સપ્ટે, ૨૦૧૯, ૧૨ - ૫
દેવો ધાધલ (ચંદ્રશંકર બુચ સુકાની) - ધીરેન્દ્ર મહેતા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૩૪ - ૬
દોઝખનામા (રવિશંકર બલ, અનુ. અમૃતા બેરા) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૭, ૧૧૧ - ૧૮
દૌડ (મમતા કાલિયા) - અરુણ જે. કક્ક્ડ, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૯, ૨૨ - ૩૫
ધ આઉટસાઇડર (આલ્બેર કામૂ) - અમિતા શ્રોફ, પરબ, જુલાઇ, ૨૦૧૯, ૬૧ - ૭૧
ધ કાઇટ રનર (ખાલીદ હુસેની, અનુ. રીતેશ ક્રિસ્ટી) - પ્રજ્ઞા હર્ષદરાય મહેતા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૪૧ - ૭
ધ નેમ ઑવ ધ રોઝ (ઉમ્બર્તો ઇકો) - શિરીષ પંચાલ, સમીપે, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૪૩ - ૯
ધ પેશન્સ સ્ટોન (અતિક રહેમી) - રમેશ કોઠારી, સમીપે, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૬૬ - ૯
ધ સ્ટોનિંગ ઑફ સોરાયા એમ. (ફેદોઉન સાહેબજામ) - નિસર્ગ આહિર, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૭૫ - ૮૨
ધરા (લાભશંકર ઠાકર) - પ્રવીણ કુકડિયા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૭, ૭૯ - ૮૨
નજરકેદ (મોહન પરમાર) - દિનેશ પટેલિયા, પરબ, ઑગસ્ટ, ૨૦૧૮, ૮૧ - ૨
નષ્ટનીડ (રવીન્દ્રનાથ) - જિગીશા રાજ, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૩૭ - ૯
નિશાચક્ર (કિશોર જાદવ) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૮, ૪૩ - ૭
પચાસમે પગથિયે (યોગેશ ન. જોશી) - અજય પાઠક, પરબ, સપ્ટે, ૨૦૨૦, ૮૨ - ૫
                                     - પ્રફુલ્લા વોરા, કુમાર, ડિસે, ૨૦૧૮, ૪૯ - ૫૦
                                     - હરેશ ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૮, ૨૪ - ૭
પછીત (હરીશ વટાવવાળા) - મોહન પરમાર, દલિતચેતના, જાન્યુ, ૨૦૨૦, ૧૯ - ૨૬
પહેલો ગિરમીટિયો (ગિરિરાજ કિશોર, અનુ. મોહન દાંડીકર) - નરેશ શુકલ, તથાપિ, ડિસે, ૨૦૧૭, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૪૧ - ૫૦
પાછલે બારણે (પન્નાલાલ પટેલ) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૯, ૩૪ - ૯
પાનખરની બીક ના બતાવો (દર્શના ત્રિવેદી) - કલ્પના મચ્છર, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૨૬ - ૮
                                             - મનાલી જોષી, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૯, ૫૭ - ૬૧
પાંચ પગલાં પાતાળમાં (જિતેન્દ્ર પટેલ) - હેતલ સી. પ્રજાપતિ, દલિતચેતના, માર્ચ, ૨૦૧૮, ૨૫ - ૮
પિંજરની આરપાર (માધવ રામાનુજ) - કલ્પના મચ્છર, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૬, ૩૫ - ૪૪
પૃથિવીવલ્લભ (કનૈયાલાલ મુનશી) - વલ્લભ નાંઢા, તાદર્થ્ય, જૂન, ૨૦૧૮, ૪૦ - ૭
પ્રતિશ્રુતિ (ધ્રુવ ભટ્ટ) - મેઘના ભટ્ટ, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૧૧ - ૩
                    - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૯, ૩૦ - ૪
ફકીરો (પન્નાલાલ પટેલ) - આશા કે. ગોહિલ, પરિવેશ, એપ્રિલ - સપ્ટે, ૨૦૧૭, ૩૭ - ૪૦
ફેરફાર (ઉમેશ સોલંકી) - દલપત ચૌહાણ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૮, ૩૨ - ૬
ફેરો (રાધેશ્યામ શર્મા) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૯, ૩૭ - ૪૧
બદલાતાં સરનામાં (ચિનુ મોદી) - રતિલાલ બોરીસાગર, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૭૭ - ૮૩
બનગરવાડી (વ્યંક્ટેશ માડગૂળકર) - જિગ્નેશ ઠક્કર, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૪૬ - ૫૦
                                    - દિનેશ પટેલિયા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૬, ૪૦ - ૭
બાલિકા વધૂ (વિમલ કર) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૯, ૩૮ - ૪૨
બે કાંઠાની અધવચ (પ્રીતિ સેનગુપ્તા) - ભરત પંડ્યા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૯, ૬૮ - ૭૨
ભદ્રંભદ્ર (રમણભાઈ નીલકંઠ) - ઈશ્વરભાઈ ઉકાભાઈ પટેલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૩૧ - ૩
ભવોભવની ભવાઇ (દિનુ ભદ્રેસરિયા) - પ્રેમીલા પટેલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૮, ૩૫ - ૭
                                     - બી. એસ. પટેલ, હયાતી, ડિસે, ૨૦૧૮, ૧૫ - ૨૧
ભળભાંખળું (દલપત ચૌહાણ) - એલ. પી. વણકર, દલિતચેતના, જૂન, ૨૦૧૯, ૩૦ - ૨
                               - પદ્મા પટેલ, દલિતચેતના, ઑક્ટો, ૨૦૨૦, ૨૭ - ૩૦
                               - વસંતકુમાર એમ. રોહિત, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૭, ૨૭ - ૩૧
ભ્રમણદશા (મોહન પરમાર) - દલપત ચૌહાણ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૬, ૧૪ - ૭
                             - નાથાલાલ ગોહિલ, દલિતચેતના, ડિસે, ૨૦૧૬, ૨૨ - ૬
                             - મોહનભાઇ ચાવડા, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૭, ૧૫ - ૨૧
ભાવ - અભાવ (ચિનુ મોદી) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૯, ૨૯ - ૩૪
મનપ્રવેશ (રવીન્દ્ર પારેખ) - જગદીશ કંથારીઆ, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૯, ૩૦ - ૩
મનનું માણસ (સુનીલ ગંગોપાધ્યાય) - વિનોદ જાડા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૬, ૭૮ - ૮૩
મહાભિનિષ્ક્રમણ (મુકુન્દ પરીખ) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૯, ૨૯ - ૩૩
મહાભોજ (મન્નૂ ભંડારી, અનુ. ગિરીશ સોલંકી) - શરીફા વીજળીવાળા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૯, ૭૫ - ૮૧
મહારાજ (સૌરભ શાહ) - ઉત્પલ પટેલ, દલિતચેતના, ઑગસ્ટ, ૨૦૧૮, ૨૪ - ૭
મારી સુલભા (વીનેશ અંતાણી) - હરેશ ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૫૮ - ૯
મારે પણ એક ઘર હોય (વર્ષા અડાલજા) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૯, ૨૨ - ૬
મૃત્યુંજય (શિવાજી સાવંત) - માસુંગ દોસ્ત, શબ્દસર, નવે, ૨૦૨૦, ૫૯ - ૬૨
મૌનનો દરિયો, અમે તો (તનસુખભાઈ શાહ) - દક્ષા વ્યાસ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૯, ૩૦
રંગ રંગ વાદળિયાં (કિરીટ ગોસ્વામી) - વિપુલ કાળિયાણિયા, તાદર્થ્ય, નવે, ૨૦૧૭, ૪૩ - ૫૦
લિસોટો (ચિનુ મોદી) - વિજય શાસ્ત્રી, પરબ, એપ્રિલ, ૨૦૧૭, ૩૭ - ૪૨
લિંકન ઇન ધ બાર્ડો (જ્યોર્જ સોંન્ડર્સ) - સુરેશ ગઢવી, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૮, ૮૦ - ૨
લોકલીલા (રઘુવીર ચૌધરી) - મુનિકુમાર પંડ્યા, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૨
વળગાડ (બાબુ સુથાર) - હિતેશ ગાંધી, તાદર્થ્ય, જૂન, ૨૦૧૭, ૩૪ - ૯
વાડ (ઇલા આરબ મહેતા) - સોનલ પરીખ, કુમાર, સપ્ટે, ૨૦૧૭, ૪૯ - ૫૧
વાસ (વિનોદ ગાંધી) - વસંત એમ. ચાવડા, દલિતચેતના, જાન્યુ, ૨૦૨૦, ૩૦ - ૪
વિજયબાહુબલી (રઘુવીર ચૌધરી) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, ડિસે, ૨૦૧૮, ૧૨૬ - ૨૭
વિપ્રદાસ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) - પૂર્વી લુહાર, પરિવેશ, એપ્રિલ - સપ્ટે, ૨૦૧૭, ૩૩ - ૬
વુધરિંગ હાઇટ્સ (એમીલી બ્રોન્ટી) - શિરીષ પંચાલ, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૦૯ - ૨૮
વેણુ વત્સલા (રઘુવીર ચૌધરી) - ધીરેન્દ્ર મહેતા, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૭, ૩૨ - ૫
વ્હાઇટહાઉસ (કેશુભાઈ દેસાઇ) - અમૃત બારોટ, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૬, ૮૪ - ૬
શુદ્રાવતાર (કેશુભાઈ દેસાઇ) - ગુણવંત વ્યાસ, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૬, ૨૫ - ૩૧
શૂન્યાવકાશમાં પડઘા (જયંતિ એમ. દલાલ) - મોહન પરમાર, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૭, ૮૯ - ૯૭
શેષેર કવિતા, અંતિમ કાવ્ય (રવીન્દ્રનાથ ) - અનિલા દલાલ, કુમાર, મે, ૨૦૧૮, ૫૦
શોષ (દક્ષા દામોદરા) - હાર્દિકા પટેલ, હયાતી, સપ્ટે, ૨૦૧૮, ૧૦ - ૨૦
શૌર્યતર્પણ (ર. વ. દેસાઇ) - અરવિંદ પટેલ, દલિતચેતના, ઑગસ્ટ, ૨૦૧૬, ૨૩ - ૭
સત્ય (જયંત ગાડીત) - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, નવે, ૨૦૧૮, ૩૫ - ૮
સપ્તમાતૃકા (ઈલા આરબ મહેતા) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, ડિસે, ૨૦૧૮, ૧૨૪ - ૨૫
સમયદ્વીપ (ભગવતીકુમાર શર્મા) - પ્રવીણ દરજી, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૯, ૨૬ - ૮
                                - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૭, ૩૨ - ૭
સમુદ્રાન્તિકે અને તત્વમસિ (ધ્રુવ ભટ્ટ) - કેસર મકવાણા, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૨૨ - ૭
સંકટ (મોહન પરમાર) - કલ્પેશ પટેલ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૬, ૬૯ - ૭૨
                       - દક્ષા વ્યાસ, દલિતચેતના, ઑગસ્ટ, ૨૦૧૮, ૧૭ - ૯
                       - પ્રફુલ્લ રાવલ, પરબ, સપ્ટે, ૨૦૧૬, ૪૫ - ૫૪
સંહાર (નવીન વિભાકર) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૫૫ - ૬
સૂકી ધરતી, સૂકા હોઠ (દિલીપ રાણપુરા) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૯, ૧૯ - ૨૪
સોનટેકરી (માવજી મહેશ્વરી) - હરેશ ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૯, ૪૭ - ૫૦
સોનલછાંય (શિવકુમાર જોષી) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૯, ૨૯ - ૩૪
સોનાની દ્વારીકા (હર્ષદ ત્રિવેદી) - નરેશ શુકલ, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૮, ૨૦ - ૩
                               - મોહન પરમાર, એતદ્દ, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૬૭ - ૭૭
                               - રઘુવીર ચૌધરી, પરબ, માર્ચ, ૨૦૧૮, ૭૦ - ૨
હિન્દુ (ભાલચંદ્ર નેમાડે) - દિલીપ ઝવેરી, સમીપે, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૫૦ - ૬