ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક/નાટક સમીક્ષા

From Ekatra Wiki
Revision as of 12:59, 4 November 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નાટક સમીક્ષા

અગ્નિ અને વરસાદ (ગિરીશ કર્નાર્ડ) - હિતેશ ગાંધી, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૭, ૩૮ - ૪૫
અસાઇતનો વેશ (ચિનુ મોદી) - ચીમનલાલ બી. પટેલ, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૭, ૩૦ - ૪
અશ્વમેઘ (ચિનુ મોદી) - ઋષિકેશ રાવલ, પરબ, મે, ૨૦૧૬, ૫૯ - ૬૮
                      - ચીમનલાલ બી. પટેલ, શબ્દસર, ડિસે, ૨૦૧૬, ૫૫ - ૬૩
અરણ્યા (સતીશ વ્યાસ) - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૨૦, ૧૭ - ૨૩
અંતિમ યુદ્ધ (ધ્વનિલ પારેખ) - ઋષિકેશ રાવલ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૭, ૮૪ - ૭
આલમગીર (ભીષ્મ સાહની) - હિતેશ ગાંધી, તાદર્થ્ય, મે, ૨૦૧૬, ૧૯ - ૨૮
આષાઢ કા એક દિન (મોહન રાકેશ) - રાજેશ્વરી પટેલ, પરબ, માર્ચ, ૨૦૨૦, ૫૮ - ૬૨
ઇ. સ. ૨૦૨૨ (પરેશ નાયક) - પ્રભુદાસ પટેલ, શબ્દસર, જુલાઇ, ૨૦૧૬, ૫૪ - ૯
એક હતી ક્રિશ્ના (ધ્વનિલ પારેખ) - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૧૮ - ૨૨
ચિત્રાંગદા (રવીન્દ્રનાથ) - શૈલેષ પારેખ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૩૨ - ૯
છેલ્લો પારસી (પીયૂષ ભટ્ટ) - પ્રભુદાસ પટેલ, પરબ, જુલાઇ, ૨૦૧૮, ૫૭ - ૬૨
ટાઉનહૉલમાં સ્વર્ગ નથી (લાભશંકર ઠાકર) - ઇલિયાસ આખલી, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૭, ૪૩ - ૫
તલેદંડ (ગિરીશ કર્નાર્ડ) - હેમીક્ષા પરમાર, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૭૦ - ૪
ધ રોડ (વોલ સોયિન્કા) - પ્રવીણ દરજી, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૨૦, ૭૫ - ૯
નાગમંડલ (ગિરીશ કર્નાર્ડ) - રાજેશ્વરી પટેલ, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૮, ૨૩ - ૭
નાટ્યાવલિ (ચિનુ મોદી) - રમણ સોની, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૨૫
નોખો નાગર :નરસૈયો (ચિનુ મોદી) - ગુણવંત વ્યાસ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૮૧ - ૮૮
પિયો ગોરી (કૃષ્ણલાલ શ્રીધરાણી) - કેતન કાનપરિયા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૮, ૯૪ - ૬
પૂતળીબાઈ (સતીશ વ્યાસ) - પન્ના ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૯, ૮૧ - ૭
                            - હિતેશ ગાંધી, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૮, ૩૬ - ૪૨
પ્રોમિથીઅસ બાઉન્ડ (એસ્કીલસ) - કાલિન્દી પરીખ, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૯, ૮૯ - ૯૩
બહિષ્કાર (મોહન પરમાર) - વિપુલ ઠાકર, તાદર્થ્ય, નવે, ૨૦૧૯, ૪૩ - ૬
મંથરા (ઉમાશંકર જોશી) - રાજેશ્વરી પટેલ, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૬, ૮૦ - ૪
માધવી (ભીષ્મ સાહની) - નિવ્યા પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૧૭ - ૯
મિસ જુલી (ઑગસ્ટ સ્ટ્રાઇન્ડબર્ગ) - એસ. ડી. દેસાઇ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૨૬ - ૩૧
મૃચ્છકટિકમ (ક્ષુદ્રક) - વસંત પંડ્યા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૨૦, ૩૩ - ૪
મેં ગંદેવીનો ગેલો (સતીશ વ્યાસ) - ધ્વનિલ પારેખ, પ્રત્યક્ષ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૧૩ - ૫
                                  - હિતેશ ગાંધી, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૬, ૨૨ - ૩૪
રાઈનોસરોસ (યુજીન આયોનેસ્કો) - જયેશ ભોગાયતા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૨૦, ૪૨ - ૬
રોમન સ્વરાજ (કાન્ત) - રમેશ બી. શાહ, પરબ, નવે, ૨૦૧૭, ૬૫ - ૭૨
લાહૌર નઈ દેખ્યા ઓ જન્માઈ નઈ (અસગર વજાહત, અનુ. શરીફા વીજળીવાળા) - હિતેશ ગાંધી, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૭, ૨૪ - ૪૨
વેઇટીંગ ફોર ગોદો (સેમ્યુઅલ બેકેટ) - પ્રવીણભાઈ સલિયા, શબ્દસર, જૂન, ૨૦૧૬, ૪૭ - ૫૩
સલીમશાહ (કાન્ત) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૮, ૪૮ - ૫૧
સ્વપ્ન - દુ:સ્વપ્ન (ચિનુ મોદી) - ગુણવંત વ્યાસ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૮૪ - ૯૦
હુકમ માલિક (ચિનુ મોદી) - મહેન્દ્રસિંહ પરમાર, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૬૪ - ૯