ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગૌતમવિજય-૧

Revision as of 07:47, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગૌતમવિજય-૧ [               ]: જૈન સાધુ. ધનવિજયના શિષ્ય. ૫ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી. અનુ.) અને ૮ કડીના ‘(લીંબડીમંડન)શાંતિજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]