ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકૃષ્ણ-જેકૃષ્ણ

Revision as of 06:32, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયકૃષ્ણ/જેકૃષ્ણ : [               ]: જયકૃષ્ણને નામે કૃષ્ણભક્તિનું ૧ પદ મુદ્રિત મળે છે જેમાં વસ્તુત: નામછાપ ‘દાસ જેકૃષ્ણ’ મળે છે. તે ઉપરાંત જયકૃષ્ણે ગણપતિની પ્રાર્થનાનાં, ફાગનાં અને વૈરાગ્યનાં પદો રચ્યાં હોવાની માહિતી મળે છે. કૃતિ : પ્રાકાસુધા:૨. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય - ૩’, સં. છગનલાલ વિ. રાવળ.[કૌ.બ્ર.]