ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયદેવ-જેદેવ

From Ekatra Wiki
Revision as of 06:35, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જયદેવ/જેદેવ [               ]: જયદેવને નામે સત્યભામાના રુસણાનું ૧૦ કડીનું ૧ પદ (મુ.) મળે છે, જેમાં નામછાપ ‘જેદેવો’ છે, તે ઉપરાંત કવિ જયદેવને નામે પણ પદો નોંધાયેલાં છે. કૃતિ : બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી.[કૌ.બ્ર.]