ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જૂઠીબાઈ

Revision as of 12:56, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જૂઠીબાઈ [               ]: અધ્યાત્મવિદ્યા સંબંધી જેરામદાસ સાથે પ્રશ્નોત્તરી થયેલી તેમાં પ્રશ્નરૂપે રચાયેલાં ૬ પદો(મુ.)નાં કર્તા. કાઠિયાવાડી બોલીના તત્ત્વવાળી આ રચનાઓ ધીરાની કાફી પ્રકારની જણાય છે. કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮.[કૌ.બ્ર.]