ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસુંદર-૧

From Ekatra Wiki
Revision as of 13:25, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દેવસુંદર-૧ [ઈ.૧૫૩૮માં હયાત] : જીરાઉલાગચ્છના જૈન સાધુ. રામકલશસૂરિના શિષ્ય. ૪૨ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮/સં. ૧૫૯૪, માગશર વદ ૭, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]