ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનાસર પાઠક

Revision as of 12:54, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધનાસર(પાઠક) [ઈ.૧૪૭૭માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. ૧૨૮ કડીના ‘ઉપકેશગચ્છ ઊએસા-રાસ/ઉપકેશગચ્છસારાંશ’ (ર. ઈ.૧૪૭૭/સં. ૧૫૩૩, આસો સુદ ૧૦ના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧;  ૨. રાહસૂચી : ૨. [કી.જો.]