ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મયરચંદ્ર

Revision as of 04:57, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મયરચંદ્ર [ઈ.૧૫૮૯માં હયાત] : જૈન. ‘વિચાર-છત્તીસી’ (ર.ઈ.૧૫૮૯/સં.૧૬૪૫, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોકી સૂચી’, અગરચંદજી નાહટા.[શ્ર.ત્રિ.]