ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મીઠાચંદ્ર

From Ekatra Wiki
Revision as of 04:22, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મીઠાચંદ્ર [ઈ.૧૭૪૨માં હયાત] : ‘મીઠાચંદ્ર’ નામછાપ ધરાવતા ૯ કડીના ‘પાર્શ્વનાથ-ગીત’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, મહા સુદ ૧૫, સોમવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]