ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીકરણ-વાચક

Revision as of 05:11, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શ્રીકરણ(વાચક) : આ નામે ૮ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય/દશમાધ્યાયની સઝાય/સમોવસરણની સઝાય’ (મુ.) મળે છે. આ કર્તા શ્રીકરણ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. દેસ્તસંગ્રહ; ૩. મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]