ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘસોમ

From Ekatra Wiki
Revision as of 12:04, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંઘસોમ [ઈ.૧૬૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિશાલસોમસૂરિના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, ભાદરવા સુદ ૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]