ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સકલચંદ્ર ગણિ-૧

From Ekatra Wiki
Revision as of 09:20, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સકલચંદ્ર(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ (જ.ઈ.૧૫૩૯-અવ.ઈ.૧૬૧૪)ના પ્રથમ શિષ્ય. ગોત્ર રીહડ. ઈ.૧૫૭૨માં તેઓ હયાત હતા એવો એક પત્રમાં ઉલ્લેખ મળે છે. ૭ કડીની ‘ગહૂંલીના’ કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]