ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સભાચંદ

From Ekatra Wiki
Revision as of 09:09, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સભાચંદ'''</span> [ઈ.૧૭૧૧માં હયાત] : ખરતરગચ્છની વેગડ શાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મચંદના શિષ્ય. ‘જ્ઞાનસુખડી’ (ર.ઈ.૧૭૧૧/સં.૧૭૬૭, ફાગણ સુદ૭, રવિવાર) એ ગદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સભાચંદ [ઈ.૧૭૧૧માં હયાત] : ખરતરગચ્છની વેગડ શાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મચંદના શિષ્ય. ‘જ્ઞાનસુખડી’ (ર.ઈ.૧૭૧૧/સં.૧૭૬૭, ફાગણ સુદ૭, રવિવાર) એ ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]