ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુવ્રત ઋષિ

Revision as of 12:29, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સુવ્રત(ઋષિ) [ ] : તપગચ્છના જૈન સાધુ. વિશાલસોમસૂરિના શિષ્ય. ૨૦ ગ્રંથાગ્રની ‘મૌનએકદશીની સઝાય’ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [કી.જો.]