ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી મુનિ-૪

Revision as of 05:01, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હરજી(મુનિ)-૪ [ ] : જૈન હાધુ. ગણપતિના શિષ્ય. ‘એકાદશ ગણધર-હઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : હઝાયહંગ્રહ : ૧, હં. મુનિશ્રી હાગરચંદ્રજી, હં. ૧૯૭૮.[પા.માં.]