ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમ-૧

Revision as of 12:00, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હેમ-૧ [ઈ.૧૮૧૦માં હયાત] : જૈન હાધુ. નેમના શિષ્ય. ભાવનગર વિશેની વીગતો નિરૂપતી ૨૫ કડીની ‘ભાવનગર વિશેની વર્ણનાત્મક કૃતિ’ (ર.ઈ.૧૮૧૦/હં.૧૮૬૬, કારતક હુદ ૧૫)ના કર્તા. હંદર્ભ : હ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૯-‘માનવિજ્યકૃત ભાવનગરની ગઝલ’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]