ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આધારભૂત આવૃત્તિ

Revision as of 07:54, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આધારભૂત આવૃત્તિ (Definitive Edition) : સર્જકની પોતાની અંતિમ, આધારભૂત વાચના, જેને તે સ્વીકૃત સંસ્કરણ (version) તરીકે લેવાય એવું ઈચ્છતો હોય અથવા એવી કોઈપણ કૃતિ જે, જે તે વિષય પર ‘અંતિમ શબ્દ’રૂપ લેખાતી હોય. પ.ના.