ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચાટૂક્તિ

Revision as of 14:07, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચાટૂકિત(Euphemism) : સત્યપૂર્ણ કઠોર ઉક્તિને સ્થાને ઓછા અરુચિકર શબ્દો કે વાક્યખંડનો પ્રયોગ. મૃત્યુ કે જાતીયતા સંદર્ભે વારંવાર ચાટૂક્તિનો પ્રયોગ થાય છે : જેમકે, મૃત્યુ માટે વપરાતો ‘ગોલોકવાસી થયા’ કે ‘વૈકુંઠવાસી થયા’ જેવો પ્રયોગ. ચં.ટો.