ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિત્તશૈલી

From Ekatra Wiki
Revision as of 14:09, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચિત્તશૈલી(Mind style) : નવલકથા સંદર્ભે લેખક નિરૂપક કે કોઈ પાત્રના જગતદૃષ્ટિ માટે ‘દૃષ્ટિબિન્દુ’(Point of view)ને સ્થાને ઉસ્પેન્સ્કીને અનુસરીને રોજર ફાઉલર આ સંજ્ઞાને અખત્યાર કરે છે. ચં.ટો.