ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દારુણ કલ્પન

From Ekatra Wiki
Revision as of 11:57, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



દારુણ કલ્પન (Denigrating image) : ઓર્તેગાનું માનવું છે કે આધુનિક કલા નિમ્ન વાસ્તવ સાથે તેમજ પ્રાકૃત અર્ધમાનુષી અને અપકૃષ્ટ સ્તરે પ્રવૃત્ત થતાં દારુણ કલ્પન જન્માવે છે. ચં.ટો.