ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિવેશ

From Ekatra Wiki
Revision as of 07:01, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પરિવેશ(Setting, Locale) : વાર્તા, નવલકથા કે નાટકમાં વિગતવાર રજૂ થતો સમય અને સ્થળનો સંદર્ભ. સામાન્ય રીતે વસ્તુસંકલના(plot)ના પ્રારંભિક તબક્કામાં લેખક પરિવેશ કે વાતાવરણને નિરૂપે છે. રંગભૂમિના સંદર્ભમાં આ સંજ્ઞા દૃશ્યરચના તથા સાધનસામગ્રીનો નિર્દેશ કરે છે. પ.ના.