ચૂંદડી ભાગ 1/76.પરશાળેથી કેસર ઊડે (કન્યા વળાવતાં)

Revision as of 07:28, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|76|}} {{Poem2Open}} અને ઓ પિતાજી! હવે પાછા વળો. આવીને તમે કેટલેક સુધી આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


76

અને ઓ પિતાજી! હવે પાછા વળો. આવીને તમે કેટલેક સુધી આવી શકશો? તમે તો મને બહુ દૂર પરણાવી છે!

પરશાળેથી કેસર ઊડે,
ઘોડવેલ્યું3 આવે રે ઉતાવળી.
ઘોડવેલ્યે બેસી બેનીબા ચાલ્યાં
દાદા તે…ભાઈ વળામણે.
વળો વળો રે મારા સમરથ દાદા,
અમને દીધાં તમે વેગળાં!