વસુધા/હું ચાહું છું

From Ekatra Wiki
Revision as of 07:22, 10 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું ચાહું છું|}} <poem> હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વને મૂકું કરી સુન્દર ચાહી ચાહી. </poem> <br> {{HeaderNav2 |previous = વસન્ત ઢૂંઢૂં |next = મોરીનું ફૂલ }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હું ચાહું છું

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.