શાહજહાં/આવૃત્તિઓ

Revision as of 10:41, 18 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આવૃત્તિઓ|}} <center>'''આવૃત્તિઓ'''</center> <center>પહેલી 1927, બીજી 1938 </center> <center>પુનર્મુદ્રણ 1945, 1953, 1968 </center> <center>‘મેઘાણીનાં નાટકો’માં પુનર્મુદ્રણ 1997, 2001, 2011</center> <center>'''સમર્પણ'''</center> <center>ભરજુવાનીમાં પોતાની સહચરી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આવૃત્તિઓ


આવૃત્તિઓ
પહેલી 1927, બીજી 1938
પુનર્મુદ્રણ 1945, 1953, 1968
‘મેઘાણીનાં નાટકો’માં પુનર્મુદ્રણ 1997, 2001, 2011
સમર્પણ
ભરજુવાનીમાં પોતાની સહચરી સ્વર્ગે સંચરતાં
જેણે મરણાન્ત સુધીનું વૈધવ્ય-વ્રત ધાર્યું,
સાબુનું સ્નાન ને તેલનું મર્દન પણ તજ્યાં,
નાનાં પુત્ર-પુત્રીને જનેતા બની ઉછેર્યાં,
અંતરનાં આંસુને એકાંતમાં ઠલવી જગતની સમક્ષ
સદાય હસતું મોં રાખ્યું તે જિતેન્દ્રિય
કવિ દ્વિજેન્દ્રના સ્વર્ગસ્થ આત્માને —
એનાં જ દાંપત્ય તથા વાત્સલ્યની પ્રતિચ્છાયા ઝીલતા
આ ‘શાહજહાં’ નાટકનો અનુવાદ —
ગુજરાતમાં દ્વિજેન્દ્રો અવતરે એ આશા સાથે.