સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અખો/કથા સુણી સુણી —

From Ekatra Wiki
Revision as of 12:37, 17 May 2021 by Atulraval (talk | contribs) (Created page with "<poem> તિલક કરતાં ત્રોપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં; તીરથ ફરી-ફરી થાક્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તિલક કરતાં ત્રોપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં;
તીરથ ફરી-ફરી થાક્યા ચરણ, તો યે ન પોહોતો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.