સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/ગુસ્સે થયા જો...

From Ekatra Wiki
Revision as of 05:49, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા; પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા;
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા....
‘ઘાયલ’, નિભાવવી’તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.