સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/કોને?

From Ekatra Wiki
Revision as of 08:49, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> આ દિગ્વિજયની ખુશાલી વહેંચશો કોને સમગ્ર વિશ્વને આ યુદ્ધમાં હરાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આ દિગ્વિજયની ખુશાલી વહેંચશો કોને
સમગ્ર વિશ્વને આ યુદ્ધમાં હરાવીને?…
કરે છે પ્રાર્થના અમૃતના પાકની ‘આદિલ’,
દશે દિશાઓમાં બેઠા જે ઝેર વાવીને!