સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/ગઝલ2

From Ekatra Wiki
Revision as of 05:51, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> યુગ-યુગની વાતો કરવાની રહેવા દે મારી પાસે તો અર્ધી-પર્ધી પળ છ.ે… આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

યુગ-યુગની વાતો કરવાની રહેવા દે
મારી પાસે તો અર્ધી-પર્ધી પળ છ.ે…
આજ ગઝલની આંખે ટપકી આવ્યું તે
ઝમઝમ, ગંગાજળ, આંસુ કે ઝાકળ છ.ે
ક્યા રે પાકશે ‘આદિલ’ કોઈ ન જાણે એ,
માણસ તો બિ ન-મોસમનંુ કાચંુ ફળ છ.