સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/મૃગજળ...

From Ekatra Wiki
Revision as of 08:57, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,... પાછા વળવાના બધા રસ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,...
પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા—
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો!