સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આર. એમ. મેરીલ/એક અંધનો સવાલ

From Ekatra Wiki
Revision as of 11:51, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એક સવારે ન્યૂ યોર્કની ભોંયરાગાડીમાં હું જતો હતો, ત્યાં એક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          એક સવારે ન્યૂ યોર્કની ભોંયરાગાડીમાં હું જતો હતો, ત્યાં એક આંધળા જુવાનને તેને દોરનાર કૂતરા સાથે મેં જોયો. ડબામાં હું એની બાજુમાં જ ઊભો હતો, એટલે નજીકમાં બેસવાની એક ખાલી જગ્યા નજરે પડી કે તરત મેં જુવાનને કહ્યું કે, ચાલો, તમને ત્યાં દોરી જાઉં. એણે મારો ખૂબ આભાર માન્યો અને મૃદુ અવાજે અણધાર્યો જ સવાલ કર્યો : “આજુબાજુમાં કોઈ બહેનો ઊભેલી નથી?”